X

Hu To… Vodho Rahi Gayo Lyrics | Dev Pagli | Ekta Sound

મારે લગન કરવા નો મૂડ જબરો હતો
હૂતો પેલીવાર ગોડી પર ચડવાનો હતો
મારે લગન કરવા નો મૂડ જબરો હતો
હૂતો પેલીવાર ગોડી પર ચડવાનો હતો
સપના જોયાતા લાડી લાવાના
હનીમૂન મનાવા ગોવા જવાના
પણ એવામા એવામા બેસી ગયું લોકડાઉન
હું તો વોઢો..વોઢો..વોઢો..વોઢો..વોઢો રહી ગયો
લોકડાઉન મા ગોડો..ગોડો..ગોડો થઇ ગયો
હું તો વોઢો..વોઢો..વોઢો..વોઢો..વોઢો રહી ગયો
લોકડાઉન મા ગોડો..ગોડો..ગોડો થઇ ગયો
મારે લગન કરવા નો મૂડ જબરો હતો

મારી ફઈબાયે કોઠું પાડી છોરી બતાવેલી
પેલી નજર મા એતો મને ગમેલી..હાય
મારી ફઈબાયે કોઠું પાડી છોરી બતાવેલી
પેલી નજર મા એતો મને ગમેલી
લાડો બનવા હૂતો દારા રે ગણતો
દારા મા દસવાર ફોન રે કરતો
પણ એવામા પણ એવામા બેસી ગયું લોકડાઉન
હું તો વોઢો..વોઢો..વોઢો..વોઢો..વોઢો રહી ગયો
લોકડાઉન મા ગોડો..ગોડો..ગોડો થઇ ગયો
હું તો વોઢો..વોઢો..વોઢો..વોઢો..વોઢો રહી ગયો
લોકડાઉન મા ગોડો..ગોડો..ગોડો થઇ ગયો
મારે લગન કરવા નો મૂડ જબરો હતો

ચાંદ ના ટુકડા જેવી હતી મારી હિરોઈન
મિસયુ ને લોવયુ બોલતી એ રાત-દિન
ચાંદ ના ટુકડા જેવી હતી મારી હિરોઈન
મિસયુ ને લોવયુ બોલતી એ રાત-દિન
લોકડાઉન તોડી મળવા રે ગયો
જોઈ ગયો બાપ એનો ભરાઈ ગયો
એના બાપે એના એના બાપે કીધું
તારે મારે સબંધ નહિ
હું તો વોઢો..વોઢો..વોઢો..વોઢો..વોઢો રહી ગયો
લોકડાઉન મા ગોડો..ગોડો..ગોડો થઇ ગયો
હું તો વોઢો..વોઢો..વોઢો..વોઢો..વોઢો રહી ગયો
લોકડાઉન મા ગોડો..ગોડો..ગોડો થઇ ગયો
મારે લગન કરવા નો મૂડ જબરો હતો
હૂતો પેલીવાર ગોડી પર ચડવાનો હતો
સપના જોયાતા લાડી લાવાના
હનીમૂન મનાવા ગોવા જવાના
પણ એવામા પણ એવામા બેસી ગયું લોકડાઉન
હું તો વોઢો..વોઢો..વોઢો..વોઢો..વોઢો રહી ગયો
લોકડાઉન મા ગોડો..ગોડો..ગોડો થઇ ગયો
હું તો વોઢો..વોઢો..વોઢો..વોઢો..વોઢો રહી ગયો
લોકડાઉન મા ગોડો..ગોડો..ગોડો થઇ ગયો

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.