વ્હાલ ભર્યો મમતાનો તું દરિયો મારી માં વ્હાલ ભર્યો મમતાનો તું દરિયો મારી માં માં થઇને મારગ તે બતાયો મારી માં બળતા હતાં કાળજા મારા દુઃખની આગમાં નતા રે સુકાતા આસું મારી આંખમાં
ઓ માં એ માં બીજા વગડાના વા માં એતો માં બીજા વગડાના વા વ્હાલ ભર્યો મમતાનો તું દરિયો મારી માં તારા વિના મારુ કોઈ નથી મારી માં માં એતો માં બીજા વગડાના વા
દુઃખના વાયા વાણા નતા મારી પાહે નાણાં રે ગરીબ સમજી ને લોકો મારતા મને મેણાં રે હે દુઃખના વાયા વાણા નતા મારી પાહે નાણાં રે ગરીબ સમજી ને લોકો મારતા મને મેણાં રે
દુઃખના રે વાદળ જે દી માથે ઘેરાયા એ દાડે દોડીને મારી વારે માં આયા માં એતો માં બીજા વગડાના વા માં એતો માં બીજા વગડાના વા
વ્હાલ ભર્યો મમતાનો તું દરિયો મારી માં તારા વિના મારુ કોઈ નથી મારી માં માં એતો માં બીજા વગડાના વા
જીવતા હતા દુઃખમાં અમે બળ કરી પરાણે રે મનડાં કેરી વાતો બધી મન અમારું જાણે રે જીવતા હતા દુઃખમાં અમે બળ કરી પરાણે રે મનડાં કેરી વાતો બધી મન અમારું જાણે રે
પેટે પાટા બોધી કાળી કરે મજૂરી દીકરા કેરી ખુશીયો માટે ક્દી ના હારી મનુ કે મારી માં તારા તોલે કોઈ ના માં એતો માં બીજા વગડાના વા
વ્હાલ ભર્યો મમતાનો તું દરિયો મારી માં તારા વિના બીજું કોઈ નથી મારી માં માં એતો માં બીજા વગડાના વા માં એતો માં બીજા વગડાના વા માં એતો માં બીજા વગડાના વા
કે નોના નોના નોનપણમો બાળા બાળપણમો દીકરી દીકરા ન મોટા કરવા માવતરે પેટે પાટા બોધીલા કોકની મજૂરી કરી ન દીકરા દીકરી ન મોટા કર્યા હોય એટલે મારી ભુવાની અરજી સ તમે મોટા થ્યો ભણીગણી ન રૂપિયા ન માલ ન મિલકત બનાવો માવતર ન ઘરડાધર હુંદીનો દરવાજો રસ્તો ના બતાવતા માવતર ન હાચવશો તો પુર્ણ્ય આળી આવશે એટલે મનુ રબારી કે માં એ માં બીજા વગડાના વા.
English version
Vhal bharyo mamtano tu dariyo mari maa Vhal bharyo mamtano tu dariyo mari maa Maa thaine marag te batayo mari maa Badta hata kadja mara dukhni aajmaa Nata re sukata aasu mari ankhmaa
Ao maa ae maa bija vagdana va Maa aeto maa bija vagdana va Vhal bharyo mamtano tu dariyo mari maa Tara vina maru koi nathi mari maa Maa aeto maa bija vagdana va
Dukhna vaya vaana nata mari pahe nana re Garib samji ne loko marta mane mena re He dukhna vaya vana nata mari pahe nana re Garib samji ne loko marta mane mena re
Dukhna re vadad je di mathe gheraya Ae dade dodine mari vare maa aaya Maa aeto maa bija vagdana va Maa aeto maa bija vagdana va
Vhal bharyo mamtano tu dariyo mari maa Tara vina maru koi nathi mari maa Maa aeto maa bija vagdana vaav
Jivta hata dukhma ame bal kari parane re Manda keri vato badhi man amaru jane re Jivta hata dukhma ame bal kari parane re Manda keri vato badhi man amaru jane re
Pete pata bodhi kadi kare majuri Dikra keri khushiyo mate kadi na hari Manu ke maari maa tara tole koi naa Maa aeto maa bija vagdana va
Vhal bharyo mamtano tu dariyo mari maa Tara vina maru koi nathi mari maa Maa aeto maa bija vagdana va Maa aeto maa bija vagdana va Maa aeto maa bija vagdana va
Ke non nona nonpanmo bada badpanmo Dikari dikara na mota karva mavtare pete pata bodhila Kokni majuri kari na dikara dikari na mota karya hoy Aetle mari bhuvani araji sa Tame moita thyo bhanigani na rupiya na mal milkat banavo Mavta na ghardaghar hudino darvajo rasto na batavta Mavtar na hachavsho to purn aadi avashe Aetle manu rabari ke maa ae maa bija vagadana va.