X

JANU MARATHI DUR THAI GAI LYRICS | SURESH ZALA

અરે મારા પ્રેમ ને
અરે મારા પ્રેમ ને કોના નેહાકા લાગ્યા
જાનુ મારા થી દૂર થઇ રે
જાનુ મુજ થી દૂર થઇ રે

ક્યાં ભુલાયા એની વાતો ના ભુલાય મુલાકાતો
ક્યાં ભુલાયા એની વાતો ના ભુલાય મુલાકાતો
ના ભુલાય મુલાકાતો

અરે મારા સજાયેલા સપના દૂર કરી દીધા
તે પલ માં જાનુ દૂર થઇ ગઈ રે
જાનુડી મારી છોડી ગઈ રે

હો હસતો એનો ચેહરો એના વગર હું ના રહેતો
કુદરત કેવો આજે સમય મારો લાયો
એના પર હું મરતો પ્રેમ પર હતો ભરોસો
આ દુનિયા ને ગમ્યો પ્રેમ ના અમારો

ના ભૂલું પ્રેમ તારો ના તને હું ભૂલવાનો
ના ભૂલું પ્રેમ તારો ના તને હું ભૂલવાનો
તને હું ભૂલવાનો

અરે રાહ જોવી પડે તોયે રાહ તારી હું જોવાનો
જાનુડી ભલે દૂર થઇ ગઈ રે
જાનુ મુજ થી દૂર થઇ રે

હો લોક શું જાને આ પ્રેમ ના સંબંધ ને
સાચા પ્રેમીઓ તો અહીં જીવ આપી માને
હો હાલ જેવા મારા એવા હાલ એના હશે
હું તડપું છું એમ એ પણ તડપે છે

ભગવાન ક્યાં સૂતો પ્રેમ આપી દે તું મારો
ભગવાન ક્યાં સૂતો પ્રેમ આપી દે તું મારો
પ્રેમ આપી દે તું મારો

અરે મારા પ્રેમ ને નજર કોની લાગી
જાનુડી મુજ થી દૂર થઇ રે
જાનુડી મુજ થી દૂર થઇ રે
જીવ થી વ્હાલી દૂર થઇ રે.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.