હે અલ્યા હે મેઠા ઝાડના મૂળ તે કાઢ્યા હે અલ્યા હે મેઠા ઝાડના મૂળ તે કાઢ્યા કર્યો કાળો કેર જાનુ મારો જીવ તું લઈ જઈ કર્યો કાળો કેર જાનુ મારો જીવ તું લઈ જઈ
હે અલ્યા હે જે છોયડે બેઠી એ ઝાડ ને વાઢયા હે અલ્યા હે જે છોયડે બેઠી એ ઝાડ ને વાઢયા ચિયા ભવ ના વાર્યા વૈર જાનુ મારો જીવ તું લઇ જઈ ચિયા ભવ ના વાર્યા વૈર જાનુ મારો જીવ તું લઇ જઈ
હે અલ્યા હે મેઠા ઝાડના મૂળ તે કાઢ્યા મેઠા ઝાડના મૂળ તે કાઢ્યા
હે તારા માટે જીવ હું હાલ તો અરે રે દિલ થી કરતો તને પ્રેમ પણ મનમાં તારા મેલ હતો અરે રે હું હમજી શક્યો ના કેમ
હે અલ્યા હે ખાધેલી થાળી માં તું થૂંચી જઈ હે ખાધેલી થાળી માં તું થૂંચી જઈ શરમ આયી ના લગાર જાનુ મારો જીવ તું લઇ જઈ તને શરમ આયી ના લગાર જાનુ મારો જીવ તું લઇ જઈ
હે અલ્યા હે મેઠા ઝાડના મૂળ તે કાઢ્યા મેઠા ઝાડના મૂળ તે કાઢ્યા જાનુ મારો જીવ તું લઈ જઈ જાનુ મારો જીવ તું લઈ જઈ
હે તારા ભરોહે હતી મારી જિંદગી અરે રે તું તો રમણ ભમણ કરી ગઈ પણ રે બધું રમી તું તો પ્રેમ ની અરે રે ખોટા ખેલ તું ખેલી ગઈ
હે અલ્યા હે હાથ ફેરવી મારું હાર્ટ લૂંટી ગયી હે અલ્યા હે હાથ ફેરવી મારું હાર્ટ લૂંટી ગયી ના કર્યો જરા વિચાર જાનુ મારો જીવ તું લઈ જઈ ના કર્યો જરા વિચાર જાનુ મારો જીવ તું લઈ જઈ
હે અલ્યા હે મેઠા ઝાડના મૂળ તે કાઢ્યા મેઠા ઝાડના મૂળ તે કાઢ્યા કર્યો કાળો કેર જાનુ મારો જીવ તું લઈ જઈ કર્યો કાળો કેર જાનુ મારો જીવ તું લઈ જઈ કર્યો કાળો કેર જાનુ મારો જીવ તું લઈ જઈ.
English version
Janu maro jiv tu lai jayi Janu maro jiv tu lai jayi
He alya he metha jad na mudd te kadhya He alya he metha jad na mudd te kadhya Karyo kaalo kair jaanu maro jiv tu lai jayi Karyo kaalo kair jaanu maro jiv tu lai jayi
He alya he je choyde baithi ae jhad ne vadhya He alya he je choyde baithi ae jhad ne vadhya Chiya bhav na varya vair jaanu maro jiv tu lai jayi Chiya bhav na varya vair jaanu maro jiv tu lai jayi
He alya he metha jad na mudd te kadhya Metha jad na mudd te kadhya
He tara maate jivu hu haal to Are re dil thi karto tane prem Pan man ma tara mel hato Are re hu samji shakyo na kem
He alya he khadheli thali ma tu thunchi jayi He khadheli thali ma tu thunchi jayi Sharm aayi na lagar jaanu maro jiv tu lai jayi Tane sharm aayi na lagar jaanu maro jiv tu lai jayi
He alya he metha jad na mudd te kadhya Metha jad na mudd te kadhya Jaanu maro jiv tu lai jayi Jaanu maro jiv tu lai jayi
He tara bharose hati maari zindagi Are re tu to ramad bhamad kari gayi Pan re badhu rami tu to prem ni Are re khota khel tu kheli gayi
He alya he hath phervi maaru heart looti gayi He alya he hath phervi maaru heart looti gayi Na karyo zara vichar jaanu maro jiv tu lai jayi Na karyo zara vichar jaanu maro jiv tu lai jayi
He alya he metha jad na mudd te kadhya Metha jad na mudd te kadhya Karyo kaalo kair jaanu maro jiv tu lai jayi Karyo kaalo kair jaanu maro jiv tu lai jayi Karyo kaalo kair jaanu maro jiv tu lai jayi.