એ અંતર છોટી ને ગેલીએ થી નેકળો સો હો હો હો અંતર છોટી ને ગલીએ થી નેકળો સો અંતર છોટી ને ગલીએ થી નેકળો સો કડક મીઠી ચાય જેવા લાગો સો દલડાં ચોરી તમે દૂર ભાગોશો દલડાં ચોરી તમે દૂર ભાગોશો કડક મીઠી ચાય જેવા લાગો સો
હે રોજ નેકળો સો તો રોજ નેકળજો તમારા જવાબો ના રસ્તો બદલજો હે રૂપારા નેણ મા કાજલ નાખોશો રૂપારા નેણ મા કાજલ નાખોશો કાતિલ નજરો થી ઘાયલ કરોશો એ અંતર છોટી ને ગલીએ થી નેકળો સો અંતર છોટી ને ગલીએ થી નેકળો સો કડક મીઠી ચાય જેવા લાગો સો હો મારી જાન જાન કડક મેઠી ચાય જેવા લાગો સો
એ જ્યાર થી પાડયા પગલાં તમે જોતા રહી ગયા અમે પરી પરલોક ની રાણી લાગો તમે હો કરૂ શું તારીફ તમારી નજરો જોતી રહી અમારી લટકે સે આ લટ તમારી અમારી હાલત બગાડી
હો અમારા જેવા પર દયા થોડી ખાજો તમને જોઈને કકડે છે મારી ડાઢો કોઈને ના મલ્યા પણ અમને મલ્યા છો કોઈને ના મલ્યા પણ અમને મલ્યા છો કડક મીઠી ચાય જેવા લાગો સો હે અંતર છોટી ને ગલીએ થી નેકળો સો અંતર છોટી ને ગલીએ થી નેકળો સો કડક મીઠી ચાય જેવા લાગો સો હો મારી જાન જાન કડક મેઠી ચાય જેવા લાગો સો
હો ઇન્સ્ટા માં તમે બૂમ પડાવો લાખો તમે લાઈક લાવો ચમના જવા દઉં મારા ઓગણે એક વાર આવો હો મારી રૂપાળી આપું આ ગુલાબ નું ફૂલ કરજો મારો પ્રેમ કબૂલ જવાબ મારે હા જોવે ના પાડી ના કરતા ભૂલ હો તમારા માટે થોડી મેહનત કરી લઈશું અમારા આ પ્રેમ માં પાગલ કરી દઈશું
હો તારા વિક્રમ પર કે નજર નાખો તારા વિક્રમ પર એક નજર નાખો કરૂ શું પ્રેમ એવું કઈ તમે નાખો હે કાલુડી મારી અંતર છોટી ન ગલીએ થી નેકળો સો અંતર છોટી ન ગલીએ થી નેકળો સો કડક મીઠી ચાય જેવા લાગો સો હે કાલુડી મારી કડક મીઠી ચાય જેવા લાગો સો હે ગોડી મારી કડક મીઠી ચાય જેવા લાગો સો હો જાન જાન જાન કડક મીઠી ચાય જેવા લાગો સો
English version
Ae antar chhoti ne galiye thi nekdo so Ho ho ho antar chhoti ne galiye thi nekdo so Antar chhoti ne galiye thi nekdo so Kadak mithi chay jeva lago so Dalda chori tame door bhagosho Dalda chori tame door bhagosho Kadak mithi chay jeva lagoso
He roj nekdo so to roj nekadjo Tamara javabo na rasto badaljo He roopara nen ma kajal nakhosho Roopara nen ma kajal nakhoso Katil najro thi ghayal karosho Ae antar chhoti ne galiye thi nekdo so Antar chhoti ne galiye thi nekdo so Kadak mithi chay jeva lago so Ho mari jaan jaan kadak methi chay jeva lago so
Ae jyar thi paadya pagla tame jota rahi gaya ame Pari parlok ni rani lago tame Ho karu shu tarif tamri najro joti rahi amari Latke se aa lat tamri amari halat bagadi
Ho amara jeva par daya thodi khajo Tamne joine kakde chhe mari dadho Koine na malya pan amne malya chho Koine na malya pan amne malya chho Kadak mithi chay jeva lago so He antar chhoti ne galiye thi nekdo so Antar chhoti ne galiye thi nekdo so Kadak mithi chay jeva lago so Ho mari jaan jaan kadak methi chay jeva lago so
Ho insta ma tame boom padavo lakho tame like lavo Cham na javadau mara ogane ek vaar aavo Ho mari roopari aapu aa gulab nu ful Karjo maro prem kabul Javab mare haa jove naa padi na karta bhul Ho tamara mate thodi mehnat kari laishu Amara aa prem ma pagal kari daishu
Ho tara vikrm par ek najar nakho Tara vikrm par ek najar nakho Karu shu prem aevu kai tame nakho He kaludi mari antar chhoti ne galiye thi nekdo so Antar chhoti n galiye thi nekdo so Kadak mithi chay jeva lago so He kaludi mari kadak mithi chay jeva lago so He godi mari kadak mithi chay jeva lago so Ho jaan jaan jaan kadak mithi chay jeva lago so