Skip to content
Gujarati Lyrics

Jarur Tare Nathi To Garj Mare Nathi Lyrics | Beena Chauhan | NS Studio Official

Gujarati Song 96 views October 15, 2020
PDF

Jarur Tare Nathi To Garj Mare Nathi is a Gujarati Hardik-Rahul song voiced by Beena Chauhan from NS Studio Official. The song is composed by Hardik-Rahul, with lyrics written by Natvar solanki.

પ્યાર ની કિંમત દોલત થી ના તોલતા
પ્યાર ની કિંમત દોલત થી ના તોલતા
સાચા આશિક ને કદી દગો ના આપતા
પ્યાર ની કિંમત દોલત થી ના તોલતા
સાચા આશિક ને કદી દગો ના આપતા
જીવ જોઈતો હોય તો મોઢે માંગી લેજો
જીવ જોઈતો હોય તો મોઢે માંગી લેજો
પણ યાદ રાખજો
જરૂર તારે નથી તો ગરજ મારે નથી
જરૂર તારે નથી તો ગરજ મારે નથી
પ્યાર ની કિંમત દોલત થી ના તોલતા
સાચા આશિક ને કદી દગો ના આપતા

ભગવાન એક છે સવાલ તો હજાર છે
હજારો ફૂલ છે ને માળી તો એક છે
દિલ માં પ્રેમ છે ને લોક મતલબી છે
તોય એને જોવા મારુ દિલ તરસે છે
ભલે તું તો હશે પણ અમે આજ રડીએ
ભલે તું તો હશે પણ અમે આજ રડીએ
પણ યાદ રાખજે
જરૂર તારે નથી તો ગરજ મારે નથી
જરૂર તારે નથી તો ગરજ મારે નથી
પ્યાર ની કિંમત દોલત થી ના તોલતા
સાચા આશિક ને કદી દગો ના આપતા

કાચી હતી મારા આ પ્રેમ ની દોરી રે
આ બધી સુખીઓ મારી પડી છે સુની રે
પ્રેમ માં રમત રમી ઝીંદગી બગાડી તે
યાદ કર વાતો બધી આંખે આવ્યા પાણી છે
લોક પુછે દિલ ને મારા કેવા ઝેર આપ્યા તે
લોક પુછે દિલ ને મારા કેવા ઝેર આપ્યા તે
પણ યાદ રાખજે
જરૂર તારે નથી તો ગરજ મારે નથી
જરૂર તારે નથી તો ગરજ મારે નથી
પ્યાર ની કિંમત દોલત થી ના તોલતા
સાચા આશિક ને કદી દગો ના આપતા
જીવ જોઈતો હોય તો મોઢે માંગી લેજો
જીવ જોઈતો હોય તો મોઢે માંગી લેજો
પણ યાદ રાખજો
જરૂર તારે નથી તો ગરજ મારે નથી
જરૂર તારે નથી તો ગરજ મારે નથી
જરૂર તારે નથી તો ગરજ મારે નથી.

Pyar ni kimat dolat thi na tolta
Pyar ni kimat dolat thi na tolta
Sacha aashik ne kadi dago na aapta
Pyar ni kimat dolat thi na tolta
Sacha aashik ne kadi dago na aapta
Jiv joito hoy to modhe magi lejo
Jiv joito hoy to modhe magi lejo
Pan yaad rakhjo
Jarur tare nathi to garj mare nathi
Jarur tare nathi to garj mare nathi
Pyar ni kimat dolat thi na tolta
Sacha aashik ne kadi dago na aapta

Bhagvan ek chhe saval to hajar chhe
Hajaro ful chhe ne mari to ek chhe
Dil ma prem chhe ne lok matlabi chhe
Toy aene jova maru dil tarse chhe
Bhale tu to hase pan ame aaj radiye
Bhale tu to hase pan ame aaj radiye
Pan yaad rakhje
Jarur tare nathi to garj mare nathi
Jarur tare nathi to garj mare nathi
Pyar ni kimat dolat thi na tolta
Sacha aashik ne kadi dago na aapta

Kachi hati mara aa prem ni dori re
Aa badhi khushiyo mari padi chhe suni re
Prem ma ramat rami zindgi bagadi te
Yaad kar vaato badhi aakhe aavya pani chhe
Lok puse dil ne mara keva jer aapya te
Lok puse dil ne mara keva jer aapya te
Pan yaad rakhje
Jarur tare nathi to garj mare nathi
Jarur tare nathi to garj mare nathi
Pyar ni kimat dolat thi na tolta
Sacha aashik ne kadi dago na aapta
Jiv joito hoy to modhe magi lejo
Jiv joito hoy to modhe magi lejo
Pan yaad rakhjo
Jarur tare nathi to garj mare nathi
Jarur tare nathi to garj mare nathi
Jarur tare nathi to garj mare nathi.

Share this song

Video

Song details

Singer Beena Chauhan
Lyricist Natvar solanki
Director Hardik-Rahul
Genre Hardik-Rahul
Publisher NS Studio Official

FAQs

Which album or label is Jarur Tare Nathi To Garj Mare Nathi from?
Jarur Tare Nathi To Garj Mare Nathi is from NS Studio Official.
Who sang the song Jarur Tare Nathi To Garj Mare Nathi?
The song Jarur Tare Nathi To Garj Mare Nathi was sung by Beena Chauhan.
Who composed the music for Jarur Tare Nathi To Garj Mare Nathi?
The music for Jarur Tare Nathi To Garj Mare Nathi was composed by Hardik-Rahul.
Who wrote the lyrics of Jarur Tare Nathi To Garj Mare Nathi?
The lyrics for Jarur Tare Nathi To Garj Mare Nathi were written by Natvar solanki.
What genre is Jarur Tare Nathi To Garj Mare Nathi?
Jarur Tare Nathi To Garj Mare Nathi is a Gujarati Hardik-Rahul song.

Related songs

PDF