એ જતા જતા એકવાર વિચારી લેજો એ જતા જતા એકવાર વિચારી લેજો મળશે ના કોઈ પ્રેમી તન મારા જેવો મજબૂરી સે તારી તો જાતું છોડી ને પછી બેસી જજે પારકા ની પીઠીઓ ચોળી ને જે કર્યા હતા વાયદા એ યાદ કરજો હો જતા જતા એકવાર વિચારી લેજો જાનુ જતા જતા એકવાર વિચારી લેજો
હો મેં જે કર્યું હતું તારા માટે ના કોઈ કરે એવું કોઈના માટે અરે અરે રે મારા વિના જીવી લેશો તમે દિલ ના માને મારુ એવા તમે એવા તમે
પસ્તાવો ના કરતા પછી મને છોડી ને પછી રોતા ના તમે મને યાદ કરી ને હો ફરી મને પામવા ના સપના જોશો એ જતા જતા એકવાર વિચારી લેજો ગોડી જતા જતા એકવાર વિચારી લેજો
હો મારા વગર નઈ ફાવશે તને યાદ મારી તડપાવશે તને અરે અરે રે ભરોસો છે મારા પ્રેમ પર મને ધઉં ને મળવા ફરી આવશો તમે આવશો તમે હે મારી વાતો મુલાકાતો ને યાદ કરીને ફરી વળી જશો પાછા મન દુઃખી જોઈને આવા પાગલ પ્રેમી ને તમે છોડી નઈ શકો
સમય છે જાનુ વિચારી લેજો તને કઉ જતા જતા એકવાર વિચારી લેજો આવા પાગલ પ્રેમી ને તમે છોડી નઈ શકો
English version
Ae jata jata ek vaar vihcari lejo Ae jata jata ek vaar vihcari lejo Malse na koi premi tan mara jevo Majburi se tari to jatu chhodi ne Pachi beshi jaje parka ni pitho chori ne Je karya hata vayda ae yaad karjo Ho jata jata ek vaar vihcari lejo Janu jata jata ek vaar vihcari lejo
Ho me je karyu hatu tara mate Naa koi kare aevu koina mate Are are re mara vina jivi leso tame Dil naa mane maru aeva tame Aeva tame
Pastavo naa karta pachhi mane chhodi ne Pachhi rota naa tame mane yaad kari ne Ho fari mane pamva naa sapna joso Ae jata jata ek vaar vihcari lejo Godi jata jata ek vaar vichari lejo
Ho mara vagar nai favse tane Yaad mari tadpavse tane Are are re bharoso chhe mara prem par mane Dhau ne malva fari aavso tame Aavso tame He mari vato mulakato ne yaad karine Fari vali jaso pachha man dukhi joine Aava pagal premi ne tame chhodi nai sako
Samay chhe janu vichari lejo Tane kau jata jata ek vaar vichari lejo Aava pagal premi ne tame chhodi nai sako