જેને માનીતી જિંદગી રે મારી હો હો જેને માનીતી જિંદગી મેં મારી જેને માનીતી જિંદગી મેં મારી એને જિંદગી મારી બગાડી મારા પ્રેમ ની કેવી આ કહાની મારા પ્રેમ ની કેવી આ કહાની તને માનીતી મારી જિંદગાની
જેને ચાહીતી જીવ થી વધારે જેને ચાહીતી જીવ થી વધારે બેવફા એ મારી જિંદગી બગાડી
હો જેને માનીતી જિંદગી મેં મારી જેને માનીતી જિંદગી મેં મારી એને જિંદગી મારી બગાડી એને જિંદગી મારી બગાડી
હો જીવવાનું સપનું તારી સાથે જોયું તું છોડી ગઈ ને દિલ મારૂ રોયું હો કયારે કારણે છોડી તું રે ગઈ મારી તે જિંદગી ને રડાવી તું ગઈ
જેને માનીતી પ્રાણ થી એ પ્યારી જેને માનીતી પ્રાણ થી એ પ્યારી એ દગારી ને આવી નતી ધારી
જેને માનીતી જિંદગી મેં મારી જેને મારી તી જિંદગી મેં મારી એને જિંદગી મારી બગાડી એને જિંદગી મારી બગાડી
હો હવે એવું લાગેશે જીવવું નથી મારે જીવવું છે પણ કોના રે સહારે
હો સપના ની રાતો ફરી ક્યારે મળશે તને યાદ કરતા જીવ મારો બળશે
હો જેને માનીતી જિંદગી મેં મારી જેને માનીતી જિંદગી મેં મારી એને જિંદગી મારી બગાડી એને જિંદગી મારી બગાડી એને જિંદગી મારી બગાડી
English version
Jane mani ti jindagi re mari Hoho jene mani ti jindagi me mari Jene mani ti jindagi me mari Aene jindagi mari bagadi Mara prem ni kevi aa kahani Mara prem ni kevi aa kahani Tane mani ti mari jindagani
Jene chahi ti jiv thi vadhare Jene chahi ti jiv thi vadhare Bewafa ae mari jindagi bagadi
Ho jene mani ti jindagi me mari Jene mani ti jindagi me mari Aene jindagi mari bagadi Aene jindagi mari bagadi
Ho jivavanu sapnu tari sathe joyu Tu chhodi gai ne dil maru royu Ho kayare karne chhodi tu re gai Mari te jindagi ne radavi tu gai
Jene mani ti pran thi ae pyari Jene mani ti pran thi ae pyari Ae dagari ne aavi nati dhari
Jene mani ti jindagi me mari Jene mani ti jindagi me mari Aene jindagi mari bagadi Aene jindagi mari bagadi
Ho have aevu lagese jivvu nathi mare Jivvu chhe pan kona re sahare
Ho sapna ni rato fari kyare malse Tane yaad karta jiv maro barse
Majdhare mari navdi dubadi Majdhare mari navdi dubadi Have kem bhulu pritdi re tari
Ho jene mani ti jindagi me mari Jene mani ti jindagi me mari Aene jindagi mari bagadi Aene jindagi mari bagadi Aene jindagi mari bagadi