Home » Jivanamanthi jaay to to joya jevi thaya Gujarati Bhajan Lyrics

Jivanamanthi jaay to to joya jevi thaya Gujarati Bhajan Lyrics

સમજણ જીવનમાંથી જાય, સમજણ જીવનમાંથી જાય,

જીવનમાંથી જાય, તો તો જોયા જેવી થાય

સમજણ જીવનમાંથી જાય, જી …

જીવનમાંથી જાય, તો તો જોયા જેવી થાય

સમજણ જીવનમાં થી જાય, જી …

પિતાજીના વચન ખાતર,રામજી વનમાં જાય, જી …(૨)

આજનો રામલો વૃધ્ધાશ્રમમાં … (૨)

એના બાપને મેલવા જાય ..

સમજણ જીવનમાંથી જાય, જી …

જીવનમાંથી જાય, તો તો જોયા જેવી થાય

સમજણ જીવનમાંથી જાય, જી ..

ચેલો હતો ઓલો આરુણી, એની યાદે ઉર ઉભરાય, જી .. (૨)

આજનો ચેલ્કો, માસ્તર સાહેબને,

શિવાજી બીડીયું પાય

સમજણ જીવનમાંથી જાય, જી

જીવનમાં થી જાય, તો તો જોયા જેવી થાય

સમજણ જીવનમાંથી જાય, જી …

ચૌદ વરસનું એને રાજ મળ્યું, ભરત ના એ ભૂલાય જી

પાંચ વરસનો પ્રધાન આજે

કોઈ થી જાલ્યો એ ના જીલાય..

એ સમજણ જીવનમાંથી જાય, જી …

જીવનમાં થી જાય, તો તો જોયા જેવી થાય

સમજણ જીવનમાંથી જાય, જી …

મંદિરીયામાં બેઠા બેઠા, પ્રભુજી એ મુંજાય જી

ભાવ વિના ના ભક્તો આવે ભાઈ,

દશીયું ફેંકતા જાય ..

સમજણ જીવનમાંથી જાય. જી …

જીવનમાંથી જાય, તો તો જોયા જેવી થાય

સમજણ જીવનમાંથી જાય, જી …

ધર્મની જુઓ કિંમત કેવળ, નાણા થી અંકાય જી

મોટી મોટી, ખા એક ખાયું .. (૨)

એમાં ફાળો ભરતો જાય ..

સમજણ જીવનમાંથી જાય, જી …

જીવનમાંથી જાય, તો તો જોયા જેવી થાય

સમજણ જીવનમાંથી જાય, જી …(૨)

જીવનમાંથી જાય, તો તો જોયા જેવી થાય

સમજણ જીવનમાંથી જો જાય, જી …(૨)



English version


Jivanamanthi jaay, to to joya jevi thaya

Samajana jivanamanthi jaay

Jivanamanthi jaya, to to joya jevi thaya

Jivanamam thi jaay

Pitaajina vachan khaatar, ramaji vanama jaay

Aajno raamalo vrudhdhasram ma… (2)

Bapane melava jaay

Samajana jivanamanthi jaay

Jivanamanthi jaay, to to joya jevi thaya

Chelo hato olo aruni, eni yaade ura ubharaay

Ajaano chelk maastar sahebane

Bidiyu paaya

Samajana jivanamanthi jaay

Jivanamanthi jaay, to to joya jevi thaya

chaud varasanu ene raaj malyu, bharat na e bhulay

Panch varasano pradhaan aaje

Koi thi jaalyo e na jilaaya

Samajana jivanamanthi jaay

Jivanamanthi jaay, to to joya jevi thaya

Mandiriyama betha betha, prabhuji e munjay

Bhav vinaa na bhakto avine

Dasiyu fekata jaay

Samajana jivanamanthi jaay

Jivanamanthi jaay, to to joya jevi thaya

Dharmani juo kimmat keval, naana thi ankaay

Moti moti kha ek khaayu

Ema Faalo bharato jaay

Samajana jivanamanthi jaay

Jivanamanthi jaay, to to joya jevi thaya

Samajana jivanamanthi jaay

Jivanamanthi jaay, to to joya jevi thaya



Scroll to Top