Joje Bhaila Beni Aa Bhulayna Lyrics | Shital Thakor | Ekta Sound
Joje Bhaila Beni Aa Bhulayna is a Gujarati song voiced by Shital Thakor from Ekta Sound. The song is composed by Kirit Thakor, with lyrics written by Love.
તું રાજી એમાં હું બઉ રાજી
ભઈલુ રાજી એમાં હું બઉ રાજી
તારી ખુશી માં ખુશી છે મારી
બાકી તો બીજી બધી મરજી સે તારી
તારી ખુશી માં ખુશી છે મારી
બાકી તો બીજી બધી મરજી સે તારી
ભઈલુ રાજી એમાં હું બઉ રાજી
વીરા તું રાજી એમાં હું બઉ રાજી
ભઈલા ઓ ભઈલા જોવે બેની આ ભુલાય ના
રક્ષાબંધન નું મુરત જોજે આ વીતી જાય ના
ભઈલા ઓ ભઈલા જોવે બેની આ ભુલાય ના
રક્ષાબંધન નું મુરત જોજે આ વીતી જાય ના
આજ ની ઘડી ને વીરા કાલે ના ભૂલતો
બેની ના સ્નેહ નું ઋણ ના ચૂકતો
સુખ-દૂખ ની ઘડીયે યાદ મને રાખજે
રાખડી ના બંધન ને સદા યાદ રાખજે
ભલે જીવન મારુ ટૂંકું રે હોય
તારું જીવન હજારો વરસ નું હોય
ભલે જીવન મારુ ટૂંકું રે હોય
તારું જીવન હજારો વરસ નું હોય
તું રાજી એમાં હું રાજી બઉ રાજી
સો સુખ લઈને પણ આટલું તું આલજે
દુનિયા ના નાથ તું વાત મારી માનજે
સો સુખ લઈને પણ આટલું તું આલજે
દુનિયા ના નાથ તું વાત મારી માનજે
માંગુ છું પેલી ને છેલ્લી વાર
નઈ ભૂલું હું તારો ઉપકાર
માંગુ છું પેલી ને છેલ્લી વાર
નઈ ભૂલું હું તારો ઉપકાર
દુઆ કરું છું દિન-રાત
મારા ભઈલુ ને હાચવી તું રાખજે
મારા લાડકવાયા ભઈલુ બે હાચવી તું રાખજે
મારા ભઈલુ ને હાચવી તું રાખજે
Tu raji aema hu bau raji
Bhailu raji aema hu bau raji
Tari khushi ma khushi chhe mari
Baki to biji badhi marji se tari
Tari khushi ma khushi chhe mari
Baki to biji badhi marji se tari
Bhailu raji aema hu bau raji
Veera tu raji aema hu bau raji
Bhaila o bhaila jove beni aa bhulay na
Rakhsha bandhan nu murat joje aa viti jaay na
Bhaila o bhaila jove beni aa bhulay na
Rakhsha bandhan nu murat joje aa viti jaay na
Aaj ni ghadi ne veera kale na bhulto
Beni na sneh nu run na chukto
Sukh dukh ni ghadiye yaad mane rakhje
Rakhdi na bandhan ne sada yaad rakhje
Bhale re jivan maru tunku re hoy
Taru jivan hajaro varas nu hoy
Tu raji aema hu bau raji
Bhailu raji ema hu bahu raji
So sukh line pan atlu tu aapje
Duniya na nath tu vaat mari maan je
So sukh line pan atlu tu aapje
Duniya na nath tu vaat mari maan je
Magu chhu peli ne chheli vaar
Nai bhulu hu taro upkaar
Mangu chhu peli ne chheli var
Nai bhulu hu taro upkaar
Duaa karu chhu din raat
Mara bhailu ne hachvi tu rakhje
Mara ladak vaya bhailu ne hachvi tu rakhje
Mara bhailu ne hachvi tu rakhje
Video
Song details
Ekta Sound Songs Lyrics
| Song | Singers |
|---|---|
| TARA VAGAR KOINO NA THAV | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| SAMAY NI SATHE MARO PYAR YAAD AAVE | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| MARI JANU MANE NA BHULATI | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TAME MANN NA HATA MELA | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TAME MANN NA HATA MELA | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TARA DILMA DAGO RE HATO | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| PARNINE PARKA THAI GAYA | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| AAI MOGAL | Sagardan Gadhvi |
| TUTELA DILNA AANSU | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| DASHAMAA CHHODINE AMNE NA JASHO RE | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |