એ આઈ આઈ મારી જોગણીમાં જોગણીમાં એ જોગાણીમાં હેડે હેડે ને પગ મેલે કંકુનાં પગલાં પડે રે લોલ એ જોગાણીમાં હેડે હેડે ને પગ મેલે કંકુનાં પગલાં પડે રે લોલ
એ માડી મારી રમતા જોયા મધરાત જોગણી તમને રમતા જોયા મધરાત એ કુમ કુમ પગલાં પડે રે લોલ
એ જોગાણીમાં હેડે હેડે ને પગ મેલે કંકુનાં પગલાં પડે રે લોલ એ કુમ કુમ પગલાં પડે રે લોલ
એ અમર દીવડો મારી જોગણી તારા નોમનો સતના અજવાળા કરે માં, એ માં
ઓ જોગણી મારી રોજ રાત દિવસ અંતરમાં તારી ભક્તિ વિના નથી કાંઈ જીવતરમાં ઓ જોગણી મારી રોજ રાત દિવસ અંતરમાં તારી ભક્તિ વિના નથી કાંઈ જીવતરમાં નથી કાંઈ જીવતરમાં
માડી તારા ચરણોમાં મળે જોને છાયા માડી તારા ચરણોમાં મળે જોને છાયા ના જડે દુઃખના પડછાયા રે લોલ
એ જોગાણીમાં હેડે હેડે ને પગ મેલે કંકુનાં પગલાં પડે રે લોલ એ કુમ કુમ પગલાં પડે રે લોલ
માડી મારો હરખીને ઝાલી લેજો હાથ માડી મારો હરખીને ઝાલી લેજો હાથ એ દુઃખડા દૂર થાશે રે લોલ
એ જોગાણીમાં હેડે હેડે ને પગ મેલે કંકુનાં પગલાં પડે રે લોલ એ કુમ કુમ પગલાં પડે રે લોલ કંકુનાં પગલાં પડે રે લોલ.
English version
Ae aai aai mari jognima Jognima Ae joganima hede hede ne pag mele Kankuna pagla pade re lol Ae joganima hede hede ne pag mele Kankuna pagla pade re lol
Ae madi mari ramta joya madhrat Jogni tamne ramta joya madhrat Ae kum kum pagla pade re lol
Ae joganima hede hede ne pag mele Kankuna pagla pade re lol Ae kum kum pagla pade re lol
Ae amar divado mari jogani tara nomno Satna ajvada kare maa, ae maa
Ao jogani mari roj rat divas antarma Tari bhakti vina nathi kai jivtarma Ao jogani mari roj rat divas antarma Tari bhakti vina nathi kai jivtarma Nathi kai jivtarma
Madi tara charnoma male jone chhaya Madi tara charnoma male jone chhaya Na jade dukhna padchhaya re lol
Ae joganima hede hede ne pag mele Kankuna pagal pade re lol Ae kum kum pagla pade re lol