કાન તને રાધા કે મીરા ગમે કાન તને રાધા કે મીરા ગમે એમ એમ રેશુ જેમ તમને ગમે કહે તે કાન તારી સાથે રમે કાન તને રાધા કે મીરા ગમે એમ એમ રેશુ જેમ તમને ગમે કહે તે કાન તારી સાથે રમે કહે તે કાન તારી સાથે રમે
રાસે રમાડું મારા વાલા સાચું કહીદે મારા કાના જાણ્યા વિના અમે જાસુ નહિ શ્યામ તને રાધા કે મીરા ગમે એમ એમ રેશુ જેમ તમને ગમે કહે તે કાન તારી સાથે રમે કહે તે કાન મારી સાથે રમે
મીરા ના ઝેર તમે પીધા વાલા રાધા ને દુઃખ તમે દીધા વાલા મીરા ના ઝેર તમે પીધા વાલા રાધા ને દુઃખ તને પીધા વાલા સાચું કહીદે મારા વાલા રાસે રમાડું મારા કાના તારી રીતુ હમજાતિ નથી કાન તને રાધા કે મીરા ગમે એમ એમ રેશુ જેમ તમને ગમે કહે તે કાન તારી સાથે રમે કહે તે કાન તારી સાથે રમે
English version
Kaan tane radha ke meera game Kaan tane radha ke meera game Aem aem resu jem tamne game Kahe te kaan tari sathe rame Kaan tane radha ke meera game Aem aem resu jem tamne game Kahe te kaan tari sathe rame Kahe te kaan tari sathe rame
Rase ramadu mara vala Sachu kahide mara kana Janya vina ame jaasu nahi Shyam tane radha ke meera game Aem aem resu jem tamne game Kahe te kaan tari sathe rame Kahe te kaan tari sathe rame
Meera na jer tame pidha vala Radha ne dukh tame didha vala Meera na jer tame pidha vala Radha ne dukh tame didha vala Sachu kahide mara vala Rase ramadu mara kana Tari ritu hamjati nathi Kaan tane radha ke meera game Aem aem resu jem tamne game Kahe te kaan tari sathe rame Kahe te kaan tari sathe rame