દિલ નો ધબકારો મને પૂછે દિલ નો ધબકારો મને પૂછે કોને અહીં સાચી ચાહત છે દુવા ની જરૂર છે મારે દવા થી નારે રાહત છે તમે કોકદી લેજો ખબર છું વિતેશે તમારા વગર કોકદી લેજો ખબર છું વિતેશે તમારા વગર અમે તો મારી રે જવાના કફન માં દફન થઇ જવાના અમે તો મરી રે જવાના કફન માં દફન થઇ જવાના
જયારે પણ તમે સામા મળશો જૂની યાદો માં દિલ ખોવાઈ જાય મારી સામે તમે નારે જુવો તો આંખડી મારી રડી રે જાય અરે મુજને બધું યાદ છે સનમ પણ તું ભલે બધું ભૂલી રે જાય કુમરા હૃદય નો માલિક છું બકા પથ્થર દિલ ને ના સમજાય કેમ તમે ફેરવી નજર કોઈ દીના લીધી ખબર કેમ તમે ફેરવી નજર કોઈ દિના લીધી ખબર અમે તો મરી રે જવાના કફન માં દફન થઇ જવાના અમે તો મરી રે જવાના કફન માં દફન થઇ જવાના
જીવવું તો હવે કોના સહારે આગળ પાછળ મારે કોઈ નથી એક તું હતી એ પણ ભૂલી ગઈ જાજુ જીવવા માં મજા નથી નજર સામે બસ મોત ફરે છે તોયે તો એ મને ડર નથી કેવું તો હવે તને છું કહેવું તને તો પ્રેમ ની કદર નથી ધરતી થી જાઉં અંબર ખોદાસે મારી કબર ધરતી થી જાઉં અંબર ખોદાસે મારી કબર અમે તો મરી રે જવાના કફન માં દફન થઇ જવાના દિલ નો ધબકારો મને પૂછે કોને અહીં સાચી ચાહત છે દુવા ની જરૂર છે મારે દવા થી ના રે રાહત છે કોકદી લેજો ખબર છું વિતેશે તમારા વગર કોકદી લેજો ખબર છું વિતેશે તમારા વગર અમે તો મરી રે જવાના કફન માં દફન થઇ જવાના અમે તો મરી રે જવાના કફન માં દફન થઇ જવાના અમે તો મરી રે જવાના કફન માં દફન થઇ જવાના અમે તો મરી રે જવાના કફન માં દફન થઇ જવાના
English version
Dil no dhabkaro mane puchhe Dil no dhabkaro mane puchhe Kone ahi sachi chahat chhe Duva ni jarur chhe mare Dava thi nare raahat chhe Tame kokdi lejo khabar Su vitese tamara vagar Kokdi lejo khabar Su vitese tamara vagar Ame to mari re javana Kafan ma dafan thai javana Ame to mari re javana Kafan ma dafan thai javana
Jyare pan tame sama madso Juni yaado ma dil khovai jaay Mari same tame nare juvo to Aakhdi mari radi re jaay Are mujne badhu yaad chhe sanam Pan tu bhale badhu bhuli re jaay Kumra hrday no malik chhu baka Pathar dil ne na samjay Kem tame fervi najar Koi dina lidhi khabar Kem tame fervi najar Koi dina lidhi khabar Ame to mari re javana Kafan ma dafan thai javana Ame to mari re javana Kafan ma dafan thai javana
Jivvu to have kona sahare Aagad paachad mare koi nathi Ek tu hati ae pan bhuli gai Jaju jivvama maja nathi Najar same bus mot fare chhe Toye to ae mane dar nathi Kevu to have tane chhu kahvu Tane to prem ni kadar nathi Dharti thi jaau ambar Khodase mari kabar Dharti thi jaau ambar Khodase mari kabar Ame to mari re javana Kafan ma dafan thai javana Dil no dhabkaro mane puchhe Kone ahi sachi chahat chhe Duva ni jarur chhe mare Dava thi na re raahat chhe Kokdi lejo khabar Su vitese tamara vagar Kokdi lejo khabar Su vitese tamara vagar Ame to mari re javana Kafan ma dafan thai javana Ame to mari re javana Kafan ma dafan thai javana Ame to mari re javana Kafan ma dafan thai javana Ame to mari re javana Kafan ma dafan thai javana