કળજુગ નો કન્હૈયો વળી દિલ જીતનારો હઉ ને વાલો લાગે પરાણે એ પ્રેમ નો પર્યાય એના મન માં શું હાલે ભાઈ કોઈ નવ જાણે પણ એ તો જાણે બધા ના દલડાં ની વાત અને ધાર્યું એના મન નું એ કરતો કરાવતો ને સામ દામ દંડ ભેદ કોઈ પણ ઉપાય પ્રેમ માં પડવું એના માટે એક રમત છે ભલે પછી દિલ ના કટકા થઇ જાય નટખટ નખરાળો જાણે નંદજી નો લાલો હઉને પ્રાણ થીએ પ્યારો એ તો લાગે બોઉ વાલો
જીવન જીવાડે વળી સૌવને નાચડે જાણે દુનિયા ના રંગો એની નજરે બતાવે બોલે મીઠું મધ જેવું બધાને ફસાવે પાછો એના સુર તાલે આખા જગ ને રમાડે અને હસતો હસાવતો ને ગીત ગવડાવતો રાજી રાખે દુનિયા ને મુખ મલકાવતો દિલ નો એ બાજીગર જોને કેવો જાદુગર દિલો ને મિલાવે ગમે તેમ એવો કારીગર રંગ રંગીલો જાણે થોડો છે હઠીલો મારો કાનુડો કોડીલો સદા રહેતો મોજીલો લવ ની લવ સ્ટોરીસ.. લવ ની લવ સ્ટોરીસ..
લવ ની લવ સ્ટોરીસ.. લવ ની લવ સ્ટોરીસ..
English version
Kaljug no kanhaiyo vadi dil jeetnaro Hau ne valo lage parane e prem no paryay Ena mann ma shu hale bhai koi nav jane Pan e to jaane badha na dalda ni vaat Ane dharyu ena mann nu e karto karavto Ne saam daam dand bhed koi pan upaay Prem ma padvu ena mate ek ramat chhe Bhale pachhi dil na katka thai jaay Natkhat nakhrado jaane nandji no lalo Hovne praan thi e pyaro E to lage bov valo
Jeevan jivade vadi sovne nachade Jane duniya na rango eni najare batave Bole mithu madh jevu badhane fasave Pachho ena sur tale aakha jag ne ramade Ane hasto hasavto ne geet gavdavto Raji rakhe duniya ne mukh malkavto Dil no e bajigar jone kevo jadugar Dilo ne milave game tem evo karigar Rang rangilo jane thodo chhe hathilo Maro kanudo kodilo sada rehto mojilo Luv ni love storys.. Luv ni love storys…