એ મારી હારે પણ દગો થઇ જ્યો અરે અરે રે મારી હારે પણ દગો થઇ જ્યો દિલ તૂટવા માં ના નું બાચી રહી જ્યો એ….અરે રે અરે કાળો ગજબ થઇ જ્યો
એ પ્રેમ મારો પારકો થઇ જ્યો હાથ મારો મેલી ને બીજા નો થઇ જ્યો એ…અરે રે અરે કાળો ગજબ થઇ જ્યો એ મારી હારે પણ દગો થઇ જ્યો દિલ તૂટવા માં ના નું બાચી રહી જ્યો એ….અરે રે અરે કાળો ગજબ થઇ જ્યો અરે અરે રે અરે રે અરે કાળો ગજબ થઇ જ્યો
ઓ જેનું નોમ લઇ હવાર મારી પડતી એતો બીજા ના હારે રે ફરતી
હો ખબર નઈ એ આવું ચમ કરતી વાત મારી એ કોને નો ધરતી એ દિલ ને દિવાહરી ચોપી દીધી જોયેલા સપના ની હોળી કીધી એ…અરે રે અરે કાળો ગજબ થઇ જ્યો
અરે અરે રે મારી હારે પણ દગો થઇ જ્યો દિલ તૂટવા માં ના મુ બાચી રહી જ્યો એ….અરે રે અરે કાળો ગજબ થઇ જ્યો ઓ….હો અરે રે અરે કાળો ગજબ થઇ જ્યો
એ હોકળ ખખડાઈ અમે જયારે ઈના ઘર ની બીક બતાઈ મને ઈના માવતર ની હો નથી પડી મને દુનિયા ના ડર ની સિદ જાશે જિંદગી મારી તારા વગર ની
એ રોમ ના ઘર ના આવશે તેડાં નો ભર્યા મારા ઘરે પોણી ના બેડાં એ….અરે રે અરે કાળો ગજબ થઇ જ્યો ઓ..હો…અરે રે અરે કાળો ગજબ થઇ જ્યો
એ…..અરે રે અરે કાળો ગજબ થઇ જ્યો એ…..અરે રે અરે કાળો ગજબ થઇ જ્યો
English version
Ae mari hare pan dago thai jyo Are are re mari hare pan dago thai jyo Dil tutva ma na mu baachi rahi jyo Ae…are re are karo gajab thai jyo
Ae prem maro parko thai jyo Hath maro meli ne bija no thai jyo Ae…are re are karo gajab thai jyo Ae mari hare pan dago thai jyo Dil tutva ma na mu baachi rahi jyo Ae…are re are karo gajab thai jyo Are are re Are re are karo gajab thai jyo
O jenu nom lai havar mari padti Aeto bija na hare re farti
Ho khabar nai ae aavu cham karti Vaat mari ae kone nao dharti Ae dil ne divahri chopi didhi Joyela sapna ni holi kidhi Ae…are re are karo gajab thai jyo
Are are re mari hare pan dago thai jyo Dil tutva ma na mu baachi rahi jyo Ae…are re are karo gajab thai jyo O..ho are re are karo gajab thai jyo
Ae hokar khakhdai ame jyare eena ghar ni Bik batai mane eena mavtar ni Ho nathi padi mane duniya na dar ni Sid jase zindagi mari tara vagar ni
Ae rom na ghar na aavse teda Nao bharya mara ghare poni na beda Ae….are re are karo gajab thai jyo O..ho are re are karo gajab thai jyo
Ae….are re are karo gajab thai jyo Ae….are re are karo gajab thai jyo