X

Karam Ni Kathnai Lyrics | Divya Chaudhary | Pop Skope Music

તુને હું ના મળી શક્યા
તુને હું ના મળી શક્યા
લેખ વિધાતાએ કેવા લખ્યા
આતે કેવી કરમની કઠણાઈ
તારી ને મારી કરમની કઠણાઈ
તુને હું ના મળી શક્યા
યાદો માં તારી આંસુ વહી ગયા
આતે કેવી કરમની કઠણાઈ
પહેલા મિલન ને પછી થઇ જુદાઈ

મળ્યા ત્યારે ખબર નતી મળશે જુદાઈ
યાદ કરી એ દિવસો આખો ભરાઈ
હું નહિ ભૂલું તમે દેતા ના ભુલાવી
ફોન કરી લેજો જો આવે યાદ મારી
ફોન કરી લેજો જો આવે યાદ મારી
તુને હું ના મળી શક્યા
લેખ વિધાતાએ કેવા લખ્યા
આતે કેવી કરમની કઠણાઈ
તારી ને મારી કરમની કઠણાઈ

મળે સાથ તારો કરી પ્રભુ ને મેં અરજી
મળો ના સાથ હશે પ્રભુ ની એ મરજી
યાદો ના દિવસો ને રાત મારી રડતી
લેખ મળે આવતા જન્મ માં એ અરજી
લેખ મળે આવતા જન્મ માં એવી અરજી
તુને હું ના મળી શક્યા
લેખ વિધાતાએ કેવા લખ્યા
આતે કેવી કરમની કઠણાઈ
તારી ને મારી કરમની કઠણાઈ
આતે કેવી કરમની કઠણાઈ
પહેલા મિલન ને પછી થઇ જુદાઈ

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.