Home » Karo Namste Corona Aena Raste Lyrics | Divya Chaudhary | DC Digital

Karo Namste Corona Aena Raste Lyrics | Divya Chaudhary | DC Digital

એ હાથ જોડી ને કરો નમસ્તે
હાથ જોડી ને કરો નમસ્તે
હાલ્યો જાશે કોરોના એના રસ્તે

એ તમે જીવો રે હસ્તે હસ્તે
હે તમે જીવો રે હસ્તે હસ્તે
હાલ્યો જાશે કોરોના એના રસ્તે

હો અણધારી આફત થી ડરી ના જવાય
રાખો સાવચેતી તો કઈ ના થાય
અણધારી આફત થી ડરી ના જવાય
રાખો સાવચેતી તો કોય ના થાય
એ હાથ જોડી ને કરો નમસ્તે
હાથ જોડી ને કરો નમસ્તે
હાલ્યો જાશે કોરોના એના રસ્તે
એ હાલ્યો જાશે કોરોના એના રસ્તે.

 



English version


Ae haath jodi ne karo namaste
Haath jodi ne karo namaste
Haalyo jaase corona aena raste

Ae tame jivo re haste haste
He tame jivo re haste haste
Haalyo jaase corona aena raste

Ho andhari aafat thi dari na javaay
Raakho savcheti to kaai na thaay
Andhari aafat thi dari na javaay
Raakho savcheti to koy na thaay
Ae haath jodi ne karo namaste
Haath jodi ne karo namaste
Haalyo jaase corona aena raste
Ae haalyo jaase corona aena raste.



Watch Video

Scroll to Top