હો જેની તસ્વીર જોઈ જાગતી સવાર હો જેની તસ્વીર જોઈ જાગતી સવાર કર્યો હતો જેને દિલ થી મે પ્યાર આંખો ના રસ્તે થી દિલ માં વસાવી નોતી ખબર એ નીકળ સે આવી કર્યો ભરોસો મેં આંખો બંધ રાખી એનેજ મારી આંખો ખોલી નાખી એનેજ મારી આંખો ખોલી નાખી હો જેની તસ્વીર જોઈ જાગતી સવાર કર્યો હતો જેને દિલ થી મે પ્યાર
કરી આંખો નો વાર પછી નીકળી ગદાર એને પૈસો વાલો ને મને હતો તોયે પ્યાર મેઠું મેઠું બોલીને એને રમ્યા કેવા દાવ મારા જખ્મો ઉપર દીધા નવા નવા ઘાવ ખુશીયો ની દુનિયા માં આગ રે લગાવી આખરે એને ઓકાત રે બતાવી કર્યો ભરોસો મેં આંખો બંધ રાખી એનેજ મારી આંખો ખોલી નાખી એનેજ મારી આંખો ખોલી નાખી હો જેની તસ્વીર જોઈ જાગતી સવાર કર્યો હતો જેને દિલ થી મે પ્યાર
મને ખુદ થી વધારે એનો હતો વિશ્વાસ એના નોમ થી ચાલતા હતા મારા શ્વાસ બકા બકા કઇને મને કર્યો બરબાદ દિલ માં કદી ના બુજાય એવી લગાવી છે આગ હાય છે મારા દિલ ની તને પ્યાર નહિ મળે દિલ મારુ આ કદી તને માફ નહિ કરે કર્યો ભરોસો મેં આંખ બંધ રાખી એનેજ મારી આંખ ખોલી નાખી એનેજ મારી આંખો ખોલી નાખી એનેજ મારી આંખો ખોલી નાખી
English version
Ho jeni tasvir joi jagti savar Ho jeni tasvir joi jagti savar Karyo hato jene dil thi me pyar Aankho na raste thi dil ma vasavi Noti khabar ae nikad se aavi Karyo bharoso me aankho bandh rakhi Aenej mari aankho kholi nakhi Aenej mari aankho kholi nakhi Ho jeni tasvir joi jagti savar Karyo hato jene dil thi me pyar
Kari aankho no vaar pachi nikdi gadar Aene paiso valo ne mane hato toye pyar Methu methu boline aene ramya keva daav Mara jakhmo upar didha nava nava ghav Khushiyo ni duniya ma aag re lagavi Aakhre aene okat re batavi Karyo bharoso me aankho bandh rakhi Aenej mari aankho kholi nakhi Aenej mari aankho kholi nakhi Ho jeni tasvir joi jagti savar Karyo hato jene dil thi me pyar
Mane khud thi vadhare aeno hato vishwas Aena nom thi chalta hata mara swas Baka baka kaine mane karyo barbad Dil ma kadi na bujay aevi lagavi chhe aag Haay chhe mara dil ni tane pyar nahi male Dil maru aa kadi tane maaf nahi kare Karyo bharoso me aankh bandh rakhi Aenej mari aankho kholi nakhi Aenej mari aankho kholi nakhi Aenej mari aankho kholi nakhi