પ્રીત કરીને અમે ઘણું પસ્તાના હો હો હો પ્રીત કરીને અમે ઘણું પસ્તાના પ્રીત કરીને અમે ઘણું પસ્તાના નથી હરખાણા મારી સાજણા રે નથી હરખાણા મારી સાજણા રે પ્રીત કરીને અમે ઘણું પસ્તાના
હો જેની પર મેં ભરોશો કર્યો એને ભરોશો તોડયો પ્રેમ ની જાળ માં ફસાવી એને અધવચ્ચે મને છોડયો ઓ હો જેની પર મેં ભરોશો કર્યો એને ભરોશો તોડયો પ્રેમ ની જાળ માં ફસાવી એને અધવચ્ચે મને છોડયો
ઓ હો ખબર નતી રે અમને આવું રે થાશે ખબર નોતી અમને આવું રે થાશે પોતાના પારકા નીકળશે રે પોતાના પારકા નીકળશે રે પ્રીત કરીને અમે ઘણું પસ્તાના
હો મન ની મુરાદો મન માં મરી ગઈ આશા ઓ દિલ માં બળી ગઈ જીવું તો હવે કોના સહારે બેઠો મરવા ના આરે હો હો મન ની મુરાદો મન માં મરી ગઈ આશા ઓ દિલ માં બળી ગઈ જીવું તો હવે કોના સહારે બેઠો મરવા ના આરે
હો હો મારી જોડે જાનુ રમત રમી ગઈ મારી જોડે જાનુ રમત રમી ગઈ વચન આલીને ફરી ગઈ રે વચન આલીને ફરી ગઈ રે પ્રીત કરીને અમે ઘણું પસ્તાના નથી હરખાણા મારી સાજણા રે નથી હરખાણા મારી સાજણા રે નથી હરખાણા મારી સાજણા રે પ્રીત કરીને અમે ઘણું પસ્તાના
English version
Preet karine ama ghanu pastana Ho ho ho preet karine ama ghanu pastana Preet karine ama ghanu pastana Nathi harkhana mari sajna re Nathi harkhana mari sajna re Preet karine ama ghanu pastana
Ho jeni par me bharosho karyo Aene bharosho todyo Prem ni jaal ma fasavi aene Adhvache mane chhodyo O ho jeni par me bharosho karyo Aene bharosho todyo Prem ni jaal ma fasavi aene Adhvache mane chhodyo
O ho khabar nati re amne aavu re thase Khabar noti amne aavu re thase Potana parka nikadse re Potana parka nikadse re Preet karine ama ghanu pastana
Ho man ni murado man ma mari gai Aasha o dil ma bali gai Jivu to have kona sahare betho marva na aare Ho ho man ni murado man ma mari gai Aasha o dil ma bari gai Jivu to have kona sahare betho marva na aare
Ho ho mari jode janu ramat rami gai Mari jode janu ramat rami gai Vachan aaline fari gai re Vachan aaline fari gai re Preet karine ama ghanu pastana Nathi harkhana mari sajna re Nathi harkhana mari sajna re Nathi harkhana mari sajna re Preet karine ama ghanu pastana