દિલ ની વાત અમે તને કરતાતા તુકે એ બધું અમે માની લેતાતા મારી પાહે તે ખોટા ખોટા તે સોગંધ ખાધાંતા નઈ છોડે હાય નઈ છોડે મારી માતા નઈ છોડે હાય નઈ છોડે મારી માતા ખોટા મારી પાહે તે સોગંધ ખાધાંતા મારી પાહે ખોટા તે સોગંધ ખાધાંતા
ભાગ લાગ માં તું કરે નહિ દગો માન્યો તો તને મારો ભાઈ મેં હગો છેતરી ને મારી પાહે સહી તે કરાવી ઘર ઘર થર મારી લીધી તે પડાવી
ચોયના ના રાખ્યા તે રહ્યા અમે રોતા નથી આંખો માંથી આંસુ સુકાતા ખોટા મારી પાહે તે સોગંધ ખાધાંતા નઈ છોડે હાય નઈ છોડે મારી માતા નઈ છોડે હાય નઈ છોડે મારી માતા ખોટા મારી પાહે તે સોગંધ ખાધાંતા ખોટા મારી પાહે તે સોગંધ ખાધાંતા
પેટ માં પેશી તે પગ લોબા કીધા જીવતે જીવતે અમને મારી દીધા ગામ ના લોકો મને સૌએ કેતા તા કોઈ નું કેવું અમે મોન્તા નતા આપવું પડશે મારા ભાગનું ધુણતા ધુણતા મનુ રબારી કે નઈ છોડે માતા મારી પાહે ખોટા તે સોગંધ ખાધાંતા નઈ છોડે હાય નઈ છોડે મારી માતા નઈ છોડે હાય નઈ છોડે મારી માતા ખોટા મારી પાહે તે ખોટા ખોટા તે સોગંધ ખાધાંતા ખોટા મારી પાહે તે ખોટા ખોટા તે સોગંધ ખાધાંતા મારી પાહે ખોટા તે સોગંધ ખાધાંતા
કે કોઈ નું લૂંટેલું કોઈ નું પડાયેલું ના કોઈ ના જોડે કોક મેળવા માટે કોક ના રાજી કરવા માટે સોગંધ ખાધી હોય વાયદો કર્યો હોય વેરા બદલાય સમય બદલાય મોણસ બદલાય પણ યુગજાય યુગ નું વેન ના જાય એટલ ખાધેલા સોગંધ કરેલો વાયદો પાતાળ માં જઈને પોકાર કરશે તાર જેટલ પોકવું હોય એટલ પોકી લેજે ફરવું હોય એટલું ફરી લેજે જુગનું વેન નથી જવાનું ખમા તમને.
English version
Alya nayi chhode haay nayi chhode mari mata Nayi chhode haay nayi chhode mari mata Khota mari paahe te sogandh khadhata Nayi chhode haay nayi chhode mari mata Nayi chhode haay nayi chhode mari mata Khota mari paahe te sogandh khadhata
Dil ni vaat ame tane karta ta Tuke ae badhu ame mani leta ta Mari paahe khota te sogandh khadhata Nayi chhode haay nayi chhode mari mata Nayi chhode haay nayi chhode mari mata Khota mari paahe te sogandh khadhata Mari paahe khota te sogandh khadhata
Bhag laag ma tu kare nahi dago Manyo to tane maro bhai me hago Chhetri ne mari paahe sahi te karavi Ghar ghar thar mari lidhi te padavi
Choyan na rakhya te rahya ame rota Nathi aakho ma thi aasu sukata Khota mari paahe te sogandh khadhata Nayi chhode haay nayi chhode mari mata Nayi chhode haay nayi chhode mari mata Khota mari paahe te sogandh khadhata Khota mari paahe te sogandh khadhata
Pet ma pesi te pag loba kidha Jivte jivte amne mari didha Gaam na loko mane sau ae keta ta Koi nu kevu ame monta nata Aapvu padse mara bhag nu dhunta dhunta Manu rabari ke nayi chhode mata Mari paahe khota te sogandh khadhata Nayi chhode haay nayi chhode mari mata Nayi chhode haay nayi chhode mari mata Khota mari paahe te khota te sogandh khadhata Khota mari paahe te khota te sogandh khadhata Mari paahe khota te sogandh khadhata
Ke koinu lutelu koi nu padayelu na Koi na jodi kok medva mate Kok na raji karva mate Sogandh khadhi hoy vaydo karyo hoy Vera badlya samay badlay monas badlay pan Yug jaay yug nu ven na jaay aetl Khadhela sogandh karelo vaydo Pataar ma jaine pokar karse Tare jetla pokvu hoy aetl poki leje Farvu hoy aetlu fari leje Juganu ven nathi javanu khama tamna