ક્રષ્ણ જેનું નામ છે ને મારે એનું કામ છે કોઈ તો ફોન લગાવો ને હા ક્રષ્ણ જેનું નામ છે ને મારે એનું કામ છે કોઈ તો ફોન લગાવો ને
ગોકુળ જેનું ગામ છે ને દ્વારિકા ધામ છે કોઈ તો વાત કરવો ને લોકો કહે છે ચોવીસ કલાક ઓનલાઇન છે મંદિરે જાવું તો લાંબી રે લાઈન છે લોકો કહે છે ચોવીસ કલાક ઓનલાઇન છે મંદિરમાં જાવું તો લાંબી રે લાઈન છે કોઈ તો દર્શન કરવો ને હો જી રે ક્રષ્ણ જેનું નામ છે ને મારે એનું કામ છે કોઈ તો ફોન લગાવો ને
હો મનમાં થાયે મને એવો અહેસાસ છે દ્વારિકાધીશ જાણે મારી આસપાસ છે મળીશ જરુરુ તું એવો વિશ્વાસ છે તો પછી શા માટે કરે નિરાશ છે યુગે યુગે બદલે એતો સ્વરૂપ છે કેટલા નામ ને કેટલા રૂપ છે યુગે યુગે બદલે એતો સ્વરૂપ છે કેટલા નામ ને કેટલા રૂપ છે કોઈ તો રૂબરૂ કરાવો ને ક્રષ્ણ જેનું નામ છે ને મારે એનું કામ છે કોઈ તો ફોન લગાવો ને
હો કોને ખબર કે કાલે શુ થવાનું અધૂરું નાદ એ મારુ સપનું મરવાનું હો ઘડીભરમાં આયખું વીતી રે જવાનું ભગવાન થઈને તારે આવું કરવાનું અમારા ફેરા છે લખ ચોર્યાશી આંખો રેશે તમ દર્શન ની પ્યાસી અમારા ફેરા છે લખ ચોર્યાશી આંખો રેશે તમ દર્શનની પ્યાસી એક વાર મુખ બતાવો ને
એ વ્હાલા ક્રષ્ણ જેનું નામ છે ને મારે એનું કામ છે કોઈ તો ફોન લગાવો ને અરે રે ગોકુળ જેનું ગામ છે ને દ્વારિકા ધામ છે કોઈ તો વાત કરાવો ને કોઈ તો ફોન લગાવો ને કોઈ તો વાત કરાવો ને.
English version
Krashna jenu nam chhe ne mare aenu kam chhe Koi to phone lagavo ne Ha krashna jenu nam chhe ne mare aenu kam chhe Koi to phone lagavo ne
Gokud jenu gama chhe ne dwarika dham chhe Koi to vaat karavo ne Loko kahe chhe chovis kalak online chhe Mandire javu to lambi re line chhe Loko kahe chhe chovis kalak online chhe Mandir ma javu to lambi re line chhe Koi to darshan karavo ne Ho ji re krashna jenu nam chhe ne mare aenu kam chhe Koi to phone lagavo ne
Ho manma thaye mane aevo aahesas chhe Dwrikadhish jane mari aaspas chhe Madish jaruru tu aevo vishvas chhe To pachhi sha mate kare nirash chhe Yuge yuge badle aeto svarup chhe Ketla nam ne ketla roop chhe Yuge yuge badle aeto svarup chhe Ketal nam ne ketla roop chhe Koi to rubaru karavo ne Krashna jenu nam chhe ne mare aenu kam chhe Koi to phone lagavo ne
Ho kone khabar ke kale shu thavanu Adhuru naad ae maru sapanu marvanu Ho ghadik bharma aykhu viti re javanu Bhagvan thaine tare aavu karvanu Amara fera chhe lakh choyashi Ankho rese tam darshan ni pyashi Amara fera chhe lakh chouyashi Ankho rese tam darshan ni pyashi Aek var mukh dekhado ne
Ae vhala krashna jenu nam chhe ne mare aenu kam chhe Koi to phone lagavo ne Are re gokud jenu gam chhe ne dwarika dham chhe Koi to vaat karavo ne Koi to phone lagavo ne Koi to vaat karavo ne.