ઓ હરણી જેવી ચાલ સે અને જોબન ધડકતી ઢેલ પ્રેમ માં ઘાયલ થયો હૂતો એ મારો ઊંધો પડી ગ્યો ખેલ અન મારો ઊંધો પડી ગયો ખેલ
હે ગોરું રૂપ લઇ ને તમે બજાર માં ના આવશો ગોરું રૂપ લઇ ને તમે બજાર માં ના આવશો રવાદો ને કોક ના જવોન દીકરા મારી નાખશો
હો ચાંદ શરમાવો તમે ગુલાબ ની પાંખ સો ચાંદ શરમાવો તમે ગુલાબ ની પાંખ સો રવાદો ને કોક ના જવોન દીકરા ટાળી નાખશો હે રવાદો કોક ના જવોન દિકરા મારી નાખશો હે ઘાયલ કરી નાખશો ઘર ની બાર ના નીકળશો હા ઘાયલ કરી નાખશો ઘર ની બાર ના નીકળશો
હે છુટા મેલી ખેશ તમે બજાર ના નીકળશો છુટા મેલી ખેશ તમે બજાર ના નીકળશો રવાદો ને કોક ના જવોન જીવતા મારી નાખશો એ રવાદો ને કોક ના જવોન જીવતા મારી નાખશો
હે ઘડવા વાળા એ ઘડી હશે તને ફુરસત માં જોઈ ના તારા જેવી આખા મલક માં ઓ ગમી જાય ગમે એને પેલી નજર માં જોઈ ના તારા જેવી વેજલપુર ગોમ માં
ઝબકતું જોબન લઈને તમે બાર ના ફરશો ઝબકતું જોબન લઈને તમે બાર ના ફરશો એ હે પંજાબી ડ્રેસ પેરી બાર ના નીકળશો બ્લેક ગોગલ્સ પેરી બાર ના રે ફરશો રવાદો ને કોક ના જવોન દીકરા ટાળી નાખશો એ હે મોનીજો કોક ના જવોન જીવતા મારી નાખશો
હો હો દિલ કર્યું ઘાયલ એવી સ્માઈલ તમે આપો સો રાત-દિન જોયા કરું રૂપાળા બહુ લાગો સો આવતા જતા તમે મારી હામું ના તાકો સો જોયા મેં સપના જેના મને એ લાગો સો
બનાવીશે મારે જોને રુદિયા ની રાની હું ગયો તને જાણી તું લે મને જાણી એ હાચુ કઉ તમે મારી વાત ક્યારે મોનશો હાચુ કઉ તમે દિલ ના રાની ક્યારે બનશો રવાદો ને કોક ના જવોન જીવતા મારી નાખશો એ હે મોનીજો કોક ના જવોન જીવતા મારી નાખશો એ હે રવાદો ને કોક જવોન દીકરા ટાળી નાખશો
English version
O..harni jevi chal se Ane joban dhadakti dhel Prem ma ghayal thayo huto Ae maro undho padi gyo khel An maro undho padi gayo khel
He goru roop lai ne tame bajar ma na aavsho Goru roop lai ne tame bajar ma na aavsho Ravado ne kok na javon dikra mari nakhsho
Ho chand sharmavo tame gulab ni pankh so Chand sharmavo tame gulab ni pankh so Ravado ne kok na javon dikra tari nakhsho He ravado kok na javon dikra mari nakhsho He ghayal kari nakhsho ghar ni baar na nikdsho Ha ghayal kari nakhsho ghar ni baar na nikdsho
He chhuta meli khesh tame bajar na nikadsho Chhuta meli khesh tame bajar na nikadsho Ravado ne kok na javon jivta mari nakhshoa Ae ravado ne kok na javon jivta mari nakhsho
He ghadva vara ae ghadi hase tane fursat ma Joi na tara jevi aakha malak ma O gami jaay game aene peli najar ma Joina tara jevi vejalpur gom ma
Jabaktu joban laine tame baar na farsho Jabaktu joban laine tame baar na farsho Ae he panjabi dress peri baar na nikadsho Black gogals peri baar na re farsho Ravado ne kok na javon dikra tari nakhsho Ae he monijo kok na javon jivta mari nakhsho
Ho ho dil karyu ghayal aevi smail tame aapo so Raat-din joya karu rupra bahu lago so Aavta jata tame mari hamu na tako so Joya me sapna jena mane ae lago so
Banavishe mare jone rudiya ni rani Hu gayo tane jani tu le mane jani Ae hachu kau tame mari vaat kyare monsho Hachu kau tame dil na rani kyare bansho Ravado ne kok na javon jivta mari nakhsho Ae he monijo kok na javon jivta mari nakhsho Ae he ravado ne kok javon dikra tari nakhsho