X

KRUSHN MORARI LYRICS | UMESH BAROT

હે નંદ કુંવર નટવર ગોવર્ધન ધારી
હે નંદ કુંવર નટવર ગોવર્ધન ધારી
હે નંદ કુંવર નટવર ગોવર્ધન ધારી
હે દ્વારકા ના નાથ
હે દ્વારકા ના નાથ મારા કૃષ્ણ મોરારી
હે વાલા કૃષ્ણ મોરારી
હો હો કૃષ્ણ મોરારી વાલા કૃષ્ણ મોરારી

હો ગોકુળીયા માં વાલે ગાયો ચરાવી
ગોકુળીયા માં વાલે હો
ગોકુળીયા માં વાલે ગાયો ચરાવી
લીધો ગોવર્ધન ધારી
હે વાલા લીધો ગોવર્ધન ધારી
હે દ્વારકા ના નાથ મારા
હે દ્વારકા ના નાથ મારા કૃષ્ણ મોરારી
હે વાલા કૃષ્ણ મોરારી
હે કૃષ્ણ મોરારી હે વાલા કૃષ્ણ મોરારી

હો જમાના ને તિર વાલો વાંસળી વગાડે
જમાના ને તિર વાલો
હો જમાના ને તિર વાલો વાંસળી વગાડે
રાસે રમે છે ગિરધારી
હે વાલા રાસે રમે છે ગિરધારી
હે દુવારક ના નાથ મારા
હે દ્વારકા ના નાથ માં કૃષ્ણ મોરારી
હે વાલા કૃષ્ણ મોરારી
હા કૃષ્ણ મોરારી હે માધવ કૃષ્ણ મોરારી

હો મન ધારેલા વાલા મળે તારે આશરે
મન ધારેલા વાલા
મન ધારેલા વાલા મળે તારે આશરે
પૂરજો આશ અમારી
હે વાલા પૂરજો આશ અમારી
હે દ્વારકા ના નાથ મારા
હે દુવારક ના નાથ મારા કૃષ્ણ મોરારી
હે વાલા કૃષ્ણ મોરારી
હા કૃષ્ણ મોરારી હે વાલા કૃષ્ણ મોરારી
હા કૃષ્ણ મોરારી હે વાલા કૃષ્ણ મોરારી
હે દ્વારકા ના નાથ મારા

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.