સપના તને ખોટા બતાવશે સપના તને એ ખોટા બતાવશે છોડી ને તને ઘર બીજાનું વસાવશે
મહોબ્બત તને મારી એવી સતાવશે તું મોત માંગીશ તોય મોત ના આવશે
કુદરત આ તારી કેવી સજા છે કુદરત આ તારી કેવી સજા છે કોઈ કેશો નહિ કોઈને કે પ્રેમમાં મજા છે કોઈ કેશો નહિ કોઈને કે પ્રેમમાં મજા છે
સપના તને એ ખોટા બતાવશે છોડી ને તને ઘર બીજાનું વસાવશે છોડી તને ઘર બીજાનું વસાવશે
રોજ મળતો જાણે હોય જન્મો નો સાથી રોજ વ્હાલા હું તારા સોગંધ ખાતી પલમાં ભૂલ ગયો તું સમણાં મારા હવે કોઈ પારકા છે પોતાના તારા
આ યાદોમાં કેવી દર્દ ની જફા છે યાદોમાં કેવી દર્દ ની જફા છે કોઈ કેશો નહિ કોઈને કે પ્રેમમાં મજા છે કોઈ કેશો નહિ કોઈને કે પ્રેમમાં મજા છે
સપના તને એ ખોટા બતાવશે છોડી ને તને ઘર બીજાનું વસાવશે છોડી તને ઘર બીજાનું વસાવશે
હૈયાની મારી હાય તને લાગશે તારી ભૂલ નો તને અફસોસ થાશે તું કહીશ તોય મુલાકાત ના થાશે મને મળવા ને જીવ તારો જાશે
રાતો ગઈ છે તમારી કાજે રાતો ગઈ છે તમારી કાજે કોઈ કેશો નહિ કોઈને કે પ્રેમમાં મજા છે કોઈ કેશો નહિ કોઈને કે પ્રેમમાં મજા છે
ના પ્રેમ માં મજા છે… કે પ્રેમમાં મજા છે…
કોઈ કેશો નહિ કોઈને કે પ્રેમમાં મજા છે ના પ્રેમ માં મજા છે… કે પ્રેમમાં મજા છે.
English version
Sapna tane khota batavshe Sapna tane ae khota batavshe Chhodi ne tane ghar bijanu vasavshe
Mahobbat tane mari aevi satavshe Tu mot mangish toy mot na aavshe
Kudarat aa tari kevi saja chhe Kudarat aa tari kevi saja chhe Koi kesho nahi koine ke prem ma maja chhe Koi kesho nahi koine ke prem ma maja chhe
Sapna tane ae khota batavshe Chhodi ne tane ghar bijanu vasavshe Chhodi tane ghar bijanu vasavshe
Roj malto jane hoy janmo no sathi Roj vhala hu tara sogandh khati Pal ma bhuli gayo tu samna mara Have koi parka chhe potana tara
Aa yado ma kevi aa dard ni jafa chhe Yado ma kevi aa dard ni jafa chhe Koi kesho nahi koi ne ke prem ma maja chhe Koi kesho nahi koi ne ke prem ma maja chhe
Sapna tane ae khota batavshe Chhodi ne tane ghar bijanu vasavshe Chhodi tane ghar bijanu vasavshe
Haiya ni mari hay tane lagshe Tari bhul no tane afsos thashe Tu kahish toy mulakat a thashe Mane malva ne jiv taro jashe
Rao gai chhe tamari kaje Rao gai chhe tamari kaje Koi kesho nahi koi ne ke prem ma maja chhe Koi kesho nahi koi ne ke prem ma maja chhe
Na prem ma maja chhe… Ke prem ma maja chhe…
Koi kesho nahi koi ne ke prem ma maja chhe Na prem ma maja chhe… Ke prem ma maja chhe.