X

KUDRAT TARI KEVI SAJA LYRICS | KAJAL MAHERIYA

સપના તને ખોટા બતાવશે
સપના તને એ ખોટા બતાવશે
છોડી ને તને ઘર બીજાનું વસાવશે

મહોબ્બત તને મારી એવી સતાવશે
તું મોત માંગીશ તોય મોત ના આવશે

કુદરત આ તારી કેવી સજા છે
કુદરત આ તારી કેવી સજા છે
કોઈ કેશો નહિ કોઈને કે પ્રેમમાં મજા છે
કોઈ કેશો નહિ કોઈને કે પ્રેમમાં મજા છે

સપના તને એ ખોટા બતાવશે
છોડી ને તને ઘર બીજાનું વસાવશે
છોડી તને ઘર બીજાનું વસાવશે

રોજ મળતો જાણે હોય જન્મો નો સાથી
રોજ વ્હાલા હું તારા સોગંધ ખાતી
પલમાં ભૂલ ગયો તું સમણાં મારા
હવે કોઈ પારકા છે પોતાના તારા

આ યાદોમાં કેવી દર્દ ની જફા છે
યાદોમાં કેવી દર્દ ની જફા છે
કોઈ કેશો નહિ કોઈને કે પ્રેમમાં મજા છે
કોઈ કેશો નહિ કોઈને કે પ્રેમમાં મજા છે

સપના તને એ ખોટા બતાવશે
છોડી ને તને ઘર બીજાનું વસાવશે
છોડી તને ઘર બીજાનું વસાવશે

હૈયાની મારી હાય તને લાગશે
તારી ભૂલ નો તને અફસોસ થાશે
તું કહીશ તોય મુલાકાત ના થાશે
મને મળવા ને જીવ તારો જાશે

રાતો ગઈ છે તમારી કાજે
રાતો ગઈ છે તમારી કાજે
કોઈ કેશો નહિ કોઈને કે પ્રેમમાં મજા છે
કોઈ કેશો નહિ કોઈને કે પ્રેમમાં મજા છે

ના પ્રેમ માં મજા છે…
કે પ્રેમમાં મજા છે…

કોઈ કેશો નહિ કોઈને કે પ્રેમમાં મજા છે
ના પ્રેમ માં મજા છે…
કે પ્રેમમાં મજા છે.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.