Kuldevi Ne Khamma Khamma Lyrics | Ashok Thakor | Royal Music
Kuldevi Ne Khamma Khamma is a Gujarati Garba song voiced by Ashok Thakor from Royal Music. The song is composed by Ajay Vagheshwari, with lyrics written by Vijaysinh Gol.
હે માડી રાખજે મારી લાજ
માં ના આવા દે આંચ
એ મારી રાખે માડી લાજ
માં ના આવા દે આંચ
મારી રાખે માડી લાજ
માં ના આવા દે આંચ
મારી કુળ ની કુળદેવીન ખમ્મા ખમ્મા ભઈ
મારા કુળ ની કુળદેવીન ખમ્મા ખમ્મા ભઈ
દુઃખડા હરે માં ભલું કરે
દુઃખડા હરે માં ભલું કરે
કુળ ની કુળદેવીન ખમ્મા ખમ્મા ભઈ
મારા કુળ ની કુળદેવીન ખમ્મા ખમ્મા ભઈ
હે માડી રાખે મારી લાજ
માં ના આવા દે આંચ
માડી રાખે મારી લાજ
માં ના આવા દે આંચ
મારા કુળ ની કુળદેવીન ખમ્મા ખમ્મા ભઈ
મારા કુળ ની કુળદેવીન ખમ્મા ખમ્મા ભઈ
મારા પુરખોં એ માં તને પૂજી છે
હું તને પૂજતો રે
તને પૂજી માં દન મારો ઉગતો
સુખ નો સુરજ તપતો રે
એ…આનંદ કરે માં મંગલ કરે
આનંદ કરે માં મંગલ કરે
કુળ ની કુળદેવી ને ખમ્મા ખમ્મા ભઈ
મારા કુળ ની કુળદેવીન ખમ્મા ખમ્મા ભઈ
એ માડી રાખજે મારી લાજ
માં ના આવા દે આંચ
માડી રાખે મારી લાજ
માં ના આવા દે આંચ
મારી કુળ ની કુળદેવીન ખમ્મા ખમ્મા ભઈ
મારી કુળ ની કુળદેવીન ખમ્મા ખમ્મા ભઈ
તારી દયા માં અમ પર રાખજે
ભૂલ ચૂક માફ તું કરજે માં
એ તારા છીએ માં તુજ હાચવજે
ચરણે તારા રાખજે માં
એ….શક્તિ દેજે માં ભક્તિ દેજે
શક્તિ દેજે માં ભક્તિ દેજે
કુળ ની કુળદેવીન ખમ્મા ખમ્મા ભઈ
મારા કુળ ની કુળદેવીન ખમ્મા ખમ્મા ભઈ
એ માડી રાખજે મારી લાજ
માં ના આવા દે આંચ
માડી રાખજે મારી લાજ
માં ના આવા દે આંચ
મારા કુળ ની કુળદેવીન ખમ્મા ખમ્મા ભઈ
મારા કુળ ની કુળદેવીન ખમ્મા ખમ્મા ભઈ
તારા આશિષે માં ભંડાર ભરેલા
કોઈ ના જાય માં ખાલી રે
ખોટા મારગે અમે જઇયે તો
હાચો મારગ બતાવજે રે
એ…દુઃખડા હરે માં ભલું કરે
દુઃખડા હરે માં ભલું કરે
કુળ ની કુળદેવી ન ખમ્મા ખમ્મા ભઈ
મારા કુળ ની કેળદેવી ન ખમ્મા ખમ્મા ભઈ
માડી રાખજે મારી લાજ
માં ના આવા દે આંચ
માડી રાખજે મારી લાજ
માં ના આવાદે આંચ
મારા કુળ ની કુળદેવીન ખમ્મા ખમ્મા ભઈ
મારા કુળ ની કુળદેવીન ખમ્મા ખમ્મા ભઈ
He madi rakhe mari laaj
Maa na aavade aanch
Ae mari rakhe madi laaj
Maa na aavade aanch
Mari rakhe madi laaj
Maa na aavade aanch
Mari kul ni kuldevi ne khamaa khamaa bhai
Mari kul ni kuldevi ne khamaa khamaa bhai
Dukhda hare maa bhalu kare
Dukhda hare maa bhalu kare
Kul ni kuldevi ne khamaa khamaa bhai
Mara kul ni kuldevi ne khamaa khamaa bhai
He madi rakhe mari laaj
Maa na aavade aanch
Madi rakhe mari laaj
Maa na aavade aanch
Mara kul ni kuldevi ne khamaa khamaa bhai
Mara kul ni kuldevi ne khamaa khamaa bhai
Mara purkhoae maa tane puji chhe
Hu tane poojto re
Tane pooji maa dan maro ugto
Sukh no suraj tapto re
Ae..aanad kare maa mangal kare
Aanad kare maa mangal kare
Kul ni kuldevi ne khamaa khamaa bhai
Mara kul ni kuldevi ne khamaa khamaa bhai
Ae madi rakhe mari laaj
Maa na aavde aanch
Madi rakhe mari laaj
Maa na aavde aanch
Mara kul ni kuldevi ne khamaa khamaa bhai
Mari kul ni kuldevi ne khamaa khamaa bhai
Tari daya maa am par raakhje
Bhul chuk maaf tu karje maa
Ae tara chhiye maa tuj haachavje
Charne tara rakhje maa
Ae…sakti deje maa bhakti deje
Sakti deje maa bhakti deje
Kul ni kuldevi ne khamaa khamaa bhai
Mara kul ni kuldevi ne khamaa khamaa bhai
Ae madi rakhe mari laaj
Maa na aavade aanch
Madi rakhe mari laaj
Maa na aavade aanch
Mara kul ni kuldevi ne khamaa khamaa bhai
Mara kul ni kuldevi ne khamaa khamaa bhai
Tara aashise maa bhandar bharela
Koi na jaay maa khali re
Khota marge maa ame jaiye to
Hacho marag batavje re
Ae…dukhda hare maa bhalu kare
Dukhda hare maa bhalu kare
Kul ni kuldevi ne khamma khamaa bhai
Mara kul ni kuldevi ne khamaa khamaa bhai
Madi rakhe mari laaj
Maa na aavade aanch
Madi rakhe mari laaj
Maa na aavade aanch
Mara kul ni kuldevi ne khamaa khamaa bhai
Mara kul ni kuldevi ne khamaa khamaa bhai
Video
Song details
FAQs
Which album or label is Kuldevi Ne Khamma Khamma from?
Who sang the song Kuldevi Ne Khamma Khamma?
Who composed the music for Kuldevi Ne Khamma Khamma?
Who wrote the lyrics of Kuldevi Ne Khamma Khamma?
What genre is Kuldevi Ne Khamma Khamma?
Related songs
RAMJO MAA AMBA NAVALI NAVRATRE LYRICS | RAKESH BAROT
Lembuda Na Leela Pila Lyrics | Chorus | Palav
Nahi Melu Re Lyrics | Aishwarya Majmudar | Palav
Me To Shangaryo Chachar Chowk Lyrics | Pamela Jain | Tali
Amba Mata Jagma Pujati Lyrics | Kinjal Dave | Killol
કાન્હા તારી બંસરી ના સુર | Kanha taari bansari na sur Lyrics
Kanha taari bansari na sur Lyrics