Home » KUM KUM LYRICS | GEETA RABARI

KUM KUM LYRICS | GEETA RABARI

કુમકુમ કેરા સાથીયા પુરાવો જી
હે કુમકુમ કેરા સાથીયા પુરાવો જી
આંગણીયે તમે ફૂલડા વેરાવો જી

અંબે માંને
મારી અંબે માંને
મારી અંબે માંને મોતીડે વધાવો જી
હા અંબે માંને મોતીડે વધાવો જી

હાલો વધાવા ઝટ જઇયે ગંગાજીના જળ લઈયે
મોતી ભર્યો થાળ લઈયે શ્રીફળ ચુંદડી હાર લઈયે

અંબે માંને
મારી અંબે માંને
મારી અંબે માંને મોતીડે વધાવો જી
હા અંબે માંને મોતીડે વધાવો જી

ઉતરે માંડી આંગણીયે ઝાંઝર ઝણકે પગલીયે
તોરણ બાંધ્યા ટોડલિયે અંજવાળા થાશે શેરણીયે

હે અંબે માંને
મારી અંબે માંને
મારી અંબે માંને મોતીડે વધાવો જી

કુમકુમ કેરા સાથીયા પુરાવો જી
આંગણીયે તમે ફૂલડા વેરાવો જી

હે અંબે માંને
મારી અંબે માંને
મારી અંબે માંને મોતીડે વધાવો જી
હો અંબે માંને મોતીડે વધાવો જી
હે મારી અંબે માંને મોતીડે વધાવો જી



English version


Kumkum kera sathiya puravo ji
He kumkum kera sathiya puravo ji
Anganiye tame phulada veravo ji

Ambe maane
Mari ambe maane
Mari ambe maane motide vadhavo ji
Ha ambe maane motide vadhavo ji

Halo vadhava jhat jaiye gangaji na jal laiye
Moti bharyo thal laiye sriphar cundadi har laiye

Ambe maane
Mari ambe maane
Mari ambe maane motide vadhavo ji
Ha ambe maane motide vadhavo ji

Utare madi anganiye jhanjhar jhanake pagaliye
Toran bandhya todaliye anjavara thase seriye

He ambe maane
Mari ambe maane
Mari ambe maane motide vadhavo ji

Kumkum kera sathiya puravo ji
Anganiye tame phulada veravo ji

He ambe maane
Mari ambe maane
Mari ambe maane motide vadhavo ji
Ho ambe maane motide vadhavo ji
He mari ambe maane motide vadhavo ji



Watch Video

Scroll to Top