હો મળવાને માંગે દિલ મારુ હો મળવાને માંગે દિલ મારુ મળવાને માંગે તને દિલ મારુ પણ મળતું નથી સરનામું તારું
પ્રેમના કાગળથી ભર્યું ઘર મારુ પ્રેમના કાગળથી ભર્યું ઘર મારુ પણ મળતું નથી સરનામું તારું
હો ખબર નહિ તું પાછી ક્યારે ફરે હવે આ ભવમાં વ્હાલી તું ક્યારે મળે હો મળવાને માંગે દિલ મારુ મળવાને માંગે તને દિલ મારુ પણ મળતું નથી સરનામું તારું પણ મળતું નથી સરનામું તારું
હો મળી ત્યારે ખબર નતી મળશે જુદાઈ શોધે મારી આંખો પણ નજર તું ના આઈ હો રાહ જોઈ જોઈ મેં જિંદગી વિતાવી યાદો તારી આવે પણ વ્હાલી તુ ના આઈ
હો વાતો મુલાકાતો દિલ યાદ રે કરે રડતી મારી આંખો ફરિયાદ રે કરે હો મળવાને માંગે દિલ મારુ મળવાને માંગે તને દિલ મારુ પણ મળતું નથી સરનામું તારું પણ મળતું નથી સરનામું તારું
હો સુની ઘરની બારી ને સૂના થયા રસ્તા યાદ આવે દિવસો એ જયારે તને મળતા હો વાર કેમ લાગી વ્હાલી પાછી તને ફરતા મળશું એ વિશ્વાસે દિવસો મારા જતા હો યાદ કરી તને મારી આંખો રે રડે યાદોની સાથે પાછી ક્યારે તું ફરે
આજ પૂરું રે થયું સપનું મારુ આજ પૂરું રે થયું સપનું મારુ દિલને મળ્યું છે દિલનું સરનામું દિલને મળ્યું છે વ્હાલી દિલનું સરનામું દિલને મળ્યું છે વ્હાલી દિલનું સરનામું.
English version
Ho madvane mage dil maru Ho madvane mage dil maru Madvane mage tane dil maru Pan madtu nathi sarnamu taru
Ho khabar nahi tu pachhi kyare fare Have aa bhavma vhali tu kyare male Ho madvane mage dil maru Madvane mage tane dil maru Pan madtu nathi sarnamu taru Pan madtu nathi sarnamu taru
Ho mali tyare khabar nati malse judai Shodhe mari ankho pan najar tu na aai Ho rah joi joi me jindagi vitavi Yaado tari aave pan vhali tu na aai
Ho vato mulakato dil yaad re kare Radati mari ankho fariyad re kare Ho madvane mage tane dil maru Madvane mage tane dil maru Pan madtu nathi sarnamu taru Pan madtu nathi sarnamu taru
Ho suni gharni bari ne suna thaya rasta Yaad aave divaso ae jyare tane madta Ho var kem lagi vhali pachhi tane farta Madshu ae vishvase divso mara jata Ho yad kari tane mari ankho re rade Yaadoni sathe pachi kyare tu fare
Aaj puru re thayu sapnu maru Aaj puru re thayu sapnu maru Dilne madyu chhe dilnu sarnamu Dilne madyu chhe vhali dilnu sarnamu Dilne madyu chhe vhali dilnu sarnamu.