Home » LER KARIYE LYRICS | GEETA RABARI

LER KARIYE LYRICS | GEETA RABARI

લેર કરીયે અમે લેર કરીયે
લેર કરીયે અમે લેર કરીયે
લેર કરીયે અમે લેર કરીયે
લેર કરીયે અમે લેર કરીયે

હે… કોઈ વેંત નમેને અમે હાથ નમીયે
હે… મારા ભાઈબંધ માટે અમે જીવ કાઢીયે
હે… કોઈ કહે હું છું દાદા એને ઠાર કરીયે
કોઈ કહે હું છું દાદા એને ઠાર કરીયે

મારા કાળીયા ઠાકરની મેરે લેર કરીયે
મારા દ્વારિકા વાળાની મેરે લેર કરીયે
એ… લેર કરીયે અમે લેર કરીયે
લેર કરીયે અમે લેર કરીયે

હો… મર્દના છે દીકરા હાવજ જેવી ચાલ
બેન રે દીકરીયું ગરીબની એ ઢાલ
હો… મીઠી એની વાણી સિંહ જેવી એની ત્રાડ
ખોટું કરનારા માટે બને એ તો કાળ

હે… અમે વેણ વચન માટે મરી મિટિયે
અમે વેણ વચન માટે મરી મિટિયે

મારા કાળીયા ઠાકરની મેરે લેર કરીયે
હે… મારા દ્વારિકા વાળાની મેરે લેર કરીયે
એ લેર કરીયે અમે લેર કરીયે
લેર કરીયે અમે લેર કરીયે

હો… મનના મોજીલા દિલના છે દિલદાર
નીકળે ભૈયો તો હલે છે બજાર
હે… જાલે જેનો હાથ એ નિભાવી જાણે સાથ
ભીડ પડે ભાઈને ત્યાં ના જોવે દિવસ રાત

હો… મોજીલા વાલા અમે મોજ કરીયે
મોજીલા વાલા અમે મોજ કરીયે

મારા કાળીયા ઠાકરની મેરે લેર કરીયે
હે… મારા દ્વારિકા વાળાની મેરે લેર કરીયે
એ લેર કરીયે અમે લેર કરીયે
લેર કરીયે અમે લેર કરીયે

હે… મારા કાળીયા ઠાકરની મેરે લેર કરીયે
અમે લેર કરીયે.



English version


Ler kariye ame ler kariye
Ler kariye ame ler kariye
Ler kariye ame ler kariye
Ler kariye ame ler kariye

He… Koi vet namene ame hath namiye
He… Mara bhaibandh mate ame jiv kadhiye
He… Koi kahe hu chhu dada aene thar kariye
Koi kahe hu chhu dada aene thar kariye

Mara kaliya thakar ni mere ler kariye
Mara drarika vala ni mere ler kariye
Ae… Ler kariye ame ler kariye
Ler kariye ame ler kariye

Ho… Mard na chhe dikara havaj jevi chal
Ben re dikariyu garib ni ae dhal
Ho… Mithi aeni vani sinh jevi aeni trad
Khotu karnara mate bane ae to kal

He… Ame ven vachan mate mari mitiye
Ame ven vachan mate mari mitiye

Mara kaliya thakar ni mere ler kariye
He… Mara drarika vala ni mere ler kariye
Ae ler kariye ame ler kariye
Ler kariye ame ler kariye

Ho… Man na mojila dil na chhe dildar
Nikale bhaiyo to hale chhe bajar
He… Jale jeno hath ae nibhavi jane sath
Bhid pade bhai ne tya na jove divas rat

Ho… Mojila vala ame moj kariye
Mojila vala ame moj kariye

Mara kaliya thakar ni mere ler kariye
He… Mara drarika vala ni mere ler kariye
Ae ler kariye ame ler kariye
Ler kariye ame ler kariye

He… Mara kaliya thakar ni mere ler kariye
Ame ler kariye.



Watch Video

Scroll to Top