Levi Chhe Selfie Lyrics | Riddhi Vyas | UDB Gujarati
Levi Chhe Selfie is a Gujarati Festivals song voiced by Riddhi Vyas from UDB Gujarati. The song is composed by Ranjit Nadiya, with lyrics written by Mitesh Barot.
હે બાપા બાપા ગણપતિ બાપા
બાપા બાપા ગણપતિ બાપા
બાપા બાપા ગણપતિ બાપા
બોલો બોલો ગણપતિ બાપા
લેવી છે સેલ્ફી મારે પાડવી છે સેલ્ફી
લેવી છે સેલ્ફી પાડવી છે સેલ્ફી
આયો છે બાપા નો દારો
લેવી છે સેલ્ફી પાડવી છે સેલ્ફી
આયો છે બાપા નો દારો
અરે નાચો ગાવો બાપા ના દ્વારે
ડી જે ને ઢોલ વગાડો
અરે નાચો ગાવો બાપા ના દ્વારે
ડી જે ને ઢોલે વગાડો
લેવી છે સેલ્ફી મારે પાડવી છે સેલ્ફી
લેવી છે સેલ્ફી પાડવી છે સેલ્ફી
આયો છે બાપા નો દારો
આયો ગણેશા નો દારો
જગ આખા માં પ્રથમ પૂજાતા
શિવજી પિતા ને ગૌવ્રી છે માતા
રિદ્ધિ સિદ્ધિ ના તમે છો દાતા
સંગે રહેજો ભાગ્ય વિધાતા
અરે લાગો રૂપાળા બાપા સુંઢાળા
સૌને છે તારો સહારો
અરે લાગો રૂપારા બાપા સુંઢાળા
સૌને છે તારો સહારો
અરે લેવી છે સેલ્ફી મારે પાડવી છે સેલ્ફી
લેવી છે સેલ્ફી પાડવી છે સેલ્ફી
આયો છે બાપા નો દારો
આયો ગણેશા નો દારો
ચોળે ને ચોટે બાપા ના પરચા
હો સુખ કરતા હો દુઃખ હરતા
દુખડા એના બાપા રે હરતા
સાચા મન થી એને જે ભજતાં
અરે રેજો રે ભેળા બધી એ વેળા
કરું બાપા તારી સેવા
અરે રેજો રે ભેળા બધી એ વેળા
કરું બાપા તારી સેવા
હા લેવી છે સેલ્ફી
અરે અરે પાડવી છે સેલ્ફી
હા લેવી છે સેલ્ફી પાડવી છે સેલ્ફી
આયો છે બાપા નો દારો
અરે આયો ગણેશા નો દારો
હા હા આયો છે બાપા નો દારો
અરે અરે આયો ગણેશા નો દરો હા.
He bapa bapa ganpati bapa
Bapa bapa ganpati bapa
Bapa bapa ganpati bapa
Bolo bolo ganpati bapa
Levi chhe selfie mare padvi chhe selfie
Levi chhe selfie padvi chhe selfie
Aayo chhe bapa no daro
Levi chhe selfie padvi chhe selfie
Aayo chhe bapa no daro
Nacho gavo bapa na daware
Dj ne dhol vagado
Are nacho gavo bapa na daware
Dj ne dhol vagado
Levi chhe selfie mare padvi chhe selfie
Levi chhe selfie padvi chhe selfie
Aayo chhe bapa no daro
Aayo ganesha no daro
Jag aakha ma pratham pujata
Shivji pita ne govri chhe mata
Riddhi siddhi na tame chho data
Sage rahjo bhagya vidhayata
Are lago rupara bapa sudhala
Sau ne chhe taro saharo
Are lago rupara bapa sudhala
Sau ne chhe taro saharo
Are levi chhe selfie mare padvi chhe selfie
Levi chhe selfie padvi chhe selfie
Aayo chhe bapa no daro
Aayo ganesha no daro
Chole ne chote bapa na parcha
Ho sukh karta ho dukh harta
Dukhda aena bapa re harta
Sacha man thi aene je bhajta
Are rejore bhera badhi ae vera
Karu bapa tari seva
Are rejore bhera badhi ae vera
Karu bapa tari seva
Ha levi chhe selfie
Are are padvi chhe selfie
Ha levi chhe selfie padvi chhe selfie
Aayo chhe bapa no daro
Are aayo ganesha no daro
Ha ha aayo chhe bapa no daro
Are are aayo ganesha no daro haa.
Video
Song details
UDB Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| Jata Jata Ek Var Joi Leje | Sonam Parmar |
FAQs
Which album or label is Levi Chhe Selfie from?
Who sang the song Levi Chhe Selfie?
Who composed the music for Levi Chhe Selfie?
Who wrote the lyrics of Levi Chhe Selfie?
What genre is Levi Chhe Selfie?
Related songs
Hanumanji Ni Aarti Gujarati Lyrics
Aanand Mangal Karu Aarti Ganesha Aarti Gujarati Lyrics
સોમનાથ મહાદવ ની આરતી| Somnath Mahadev Aarti Lyrics in Gujarati
Somnath Mahadev Aarti Lyrics in Gujarati