X

Lili Lembdi Re Lyrics | Kiran Gadhavi | Rang Rasiya

રંગ રસિયા મારા સાયબા પધારો, પધારો
રંગ રસિયા મારા સાયબા પધારો, પધારો

એ લીલી લેંબડી રે લીલો નાગર વેલ નો છોડ
લીલી લેંબડી રે લીલો નાગર વેલ નો છોડ
એ લીલી લેંબડી રે લીલો નાગર વેલ નો છોડ
લીલી લેંબડી રે લીલો નાગર વેલ નો છોડ

એ પરભુ પરોણલા રે માર ઘેર ઉતારા કરતા જાવ
પરભુ પરોણલા રે માર ઘેર ઉતારા કરતા જાવ
એ પરભુ પરોણલા રે માર ઘેર ઉતારા કરતા જાવ
પરભુ પરોણલા રે માર ઘેર ઉતારા કરતા જાવ
ઉતારા નહીં કરું રે માર ઘેર સીતા જોવે વાટ
ઉતારા નહીં કરું રે માર ઘેર સીતા જોવે વાટ

એ સીતા એકલા રે જોવે રામ લખમણની વાટ
સીતા એકલા રે જોવે રામ લખમણની વાટ
એ લીલી લેંબડી રે લીલો નાગર વેલ નો છોડ
લીલી લેંબડી રે લીલો નાગર વેલ નો છોડ

એ પરભુ પરોણલા રે માર ઘેર ભોજન કરતા જાવ
પરભુ પરોણલા રે માર ઘેર ભોજન કરતા જાવ
એ પરભુ પરોણલા રે માર ઘેર ભોજન કરતા જાવ
પરભુ પરોણલા રે મારા ઘેર ભોજન કરતા જાવ
ભોજનીયા નહીં કરું રે માર ઘેર સીતા જોવે વાટ
ભોજનીયા નહીં કરું રે માર ઘેર સીતા જોવે વાટ

એ સીતા એકલા રે જોવે રામ લખમણની વાટ
સીતા એકલા રે જોવે રામ લખમણની વાટ
એ લીલી લેંબડી રે લીલો નાગર વેલ નો છોડ
લીલી લેંબડી રે લીલો નાગર વેલ નો છોડ

એ પરભુ પરોણલા રે માર ઘેર પોઢણ કરતા જાવ
પરભુ પરોણલા રે માર ઘેર પોઢણ કરતા જાવ
એ પરભુ પરોણલા રે માર ઘેર પોઢણ કરતા જાવ
પરભુ પરોણલા રે માર ઘેર પોઢણ કરતા જાવ
પોઢણીયા નહીં કરું રે માર ઘેર સીતા જોવે વાટ
પોઢણીયા નહીં કરું રે માર ઘેર સીતા જોવે વાટ

એ સીતા એકલા રે જોવે રામ લખમણની વાટ
સીતા એકલા રે જોવે રામ લખમણની વાટ
એ લીલી લેંબડી રે લીલો નાગર વેલ નો છોડ
લીલી લેંબડી રે લીલો નાગર વેલ નો છોડ

રંગ રસિયા મારા સાયબા પધારો, પધારો
રંગ રસિયા મારા સાયબા પધારો, પધારો

એ લીલી લેંબડી રે લીલો નાગર વેલ નો છોડ
લીલી લેંબડી રે લીલો નાગર વેલ નો છોડ
એ લીલી લેંબડી રે લીલો નાગર વેલ નો છોડ
લીલી લેંબડી રે લીલો નાગર વેલ નો છોડ

એ પરભુ પરોણલા રે માર ઘેર ઉતારા કરતા જાવ
પરભુ પરોણલા રે માર ઘેર ઉતારા કરતા જાવ
પરભુ પરોણલા રે માર ઘેર ઉતારા કરતા જાવ
પરભુ પરોણલા રે માર ઘેર ઉતારા કરતા જાવ
ઉતારા નહીં કરું રે માર ઘેર સીતા જોવે વાટ
ઉતારા નહીં કરું રે માર ઘેર સીતા જોવે વાટ

એ સીતા એકલા રે જોવે રામ લખમણની વાટ
સીતા એકલા રે જોવે રામ લખમણની વાટ
એ લીલી લેંબડી રે લીલો નાગર વેલ નો છોડ
લીલી લેંબડી રે લીલો નાગર વેલ નો છોડ

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.