X

Tara Naam Ni Chundadi Odhi Lyrics | Harsh Patel | Harsh Patel

તારા તે નામ નો…
તારા તે નામ નો છે એક તારો
હું તારી મીરા તું ગિરિધર મારો
હું તારી મીરા તું ગિરિધર મારો

આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો
કઇદો સુરજ ને કે ઉગે નહિ ઠાલો
આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો
કઇદો સુરજ ને કે ઉગે નહિ ઠાલો

તારા નામની ચૂંદડી ઓઢી એક વિજોગણ ભટકે છે
તારા નામની ચૂંદડી ઓઢી એક વિજોગણ ભટકે છે
હો કોઈ કહે રાધા કોઈ કહે મીરા
કોઈ કહે રાધા એને કોઈ કહે મીરા
કાના સંગ નામ જોડે છે

તારા નામની ચૂંદડી ઓઢી એક વિજોગણ ભટકે છે
તારા નામની ચૂંદડી ઓઢી એક વિજોગણ ભટકે છે

રાહ જોઈ બેઠી, જમના ને કાંઠે
રાહ જોઈ બેઠી એ તો જમના ને કાંઠે
બંધાણી જાણે, પ્રેમની ગાંઠે
બંધાણી એ પ્રેમની ગાંઠે બેઠી જમના કાંઠે
બંધાણી એ પ્રેમની ગાંઠે બેઠી જમના કાંઠે

રાહ જોઈ બેઠી એ તો જમના ને કાંઠે
રાહ જોઈ બેઠી એ તો જમના ને કાંઠે
બંધાણી જાણે, પ્રેમની ગાંઠે
વનરાવના હર પથ્થર પર જઈને માથા પટકે છે
તારા નામની ચૂંદડી ઓઢી એક વિજોગણ ભટકે છે

કુંજ ગલીમાં બાવરી થઇ ને, પૂછે હર ઘર ઘરમાં જઈને
ઘર ઘર જઈને પૂછે બાવરી એ થઇ ને
ઘર ઘર જઈને પૂછે બાવરી એ થઇ ને
કુંજ ગલીમાં એતો બાવરી થઇ ને
કુંજ ગલીમાં એતો બાવરી થઇ ને, પૂછે હર ઘર ઘરમાં જઈને

મથુરા શહેરના, ઘર ઘર ભટકી, માખણ મિસરી માંગે છે..
તારા નામની ચૂંદડી ઓઢી એક વિજોગણ ભટકે છે
એક વિજોગણ ભટકે છે
એક વિજોગણ ભટકે છે.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.