Skip to content
Gujarati Lyrics

MA NO GARBO LYRICS | KIRAN GAJERA, DIVYA CHAUDHARY

Gujarati Song 20 views March 27, 2023
PDF

MA NO GARBO is a Gujarati Devotional song voiced by Kiran Gajera from Kiran Gajera Official. The song is composed by Divya Chaudhary, with lyrics written by Jitu Prajapati.

એ મોગલ તું ખોડલ તું મઢડા વાળી સોનલ તું
એ મોગલ તું ખોડલ તું મઢડા વાળી સોનલ તું

હો માં તું મળી જીવનમાં બીજું મારે જોવે શું
હે માં તું મળી જીવનમાં બીજું મારે જોવે શું

માતા તું વિધાતા તું મારી જીવન દાતા તું
મોગલ તું ખોડલ તું મઢડા વાળી સોનલ તું

હજારો સ્વરૂપ ને એક તારું નામ છે
જુદા જુદા ગામ ને જુદા જુદા ધામ છે
હો મનમાં ધારેલા પુરા કર્યા મારા કામ છે
મળ્યા આ જન્મે માં લાખો પ્રણામ છે

હો તે આલ્યું રજવાડું એનું કરજો રખવાળું રે
તે આલ્યું રજવાડું એનું કરજો રખવાળું રે

આઈ તું માઈ તું દેવી રે દયાળી તું
મોગલ તું ખોડલ તું મઢડા વાળી સોનલ તું

હો ઓ રે ઓ ભગવતી ભેળીયા વાળી
ભેળી રેજે સદા માથે રાત હોય કાળી
જળહળતા દિવલડે માં તુજને ભાળી
દયા કરજો કાયમ દેવી દયાળી

હો ચરણોના ચોકમાં સદા મને રાખજો
ચરણોના ચોકમાં સદા મને રાખજો

ભગુડા ને રાજપરા મઢડા વાળી માડી તું
મોગલ તું ખોડલ તું મઢડા વાળી સોનલ તું

અમને તો તારા નામ નો વિશ્વાસ છે
એવું લાગે કે તું મારી આસપાસ છે
હો હર ઘડી હરપળ તારી મને આશ છે
અંતરના ઓરડે તારો જ વાસ છે

હૃદયના ધબકારે માડી જપુ તારા જાપ રે
હૃદયના ધબકારે માડી જપુ તારા જાપ રે

રાજન ધવલ વીનવે માં સાંભળ મારી વાત તું
મોગલ તું ખોડલ તું મઢડા વાળી સોનલ તું

ભગુડા વાળી મોગલ તું
રાજપરાની ખોડલ તું
મઢડા વાળી સોનલ તું.

Ae mogal tu khodal tu madhada vali sonal tu
Ae mogal tu khodal tu madhada vali sonal tu

Ho maa tu mali jivan ma biju mare jove shu
Ho maa tu mali jivan ma biju mare jove shu

Mata tu vidhata tu mari jivan data tu
Mogal tu khodal tu madhada vali sonal tu

Hajaro swarup ne aek taru nam chhe
Juda juda gam ne juda juda dham chhe
Ho man ma dharela pura karya mara kam chhe
Malya aa janme maa lakho pranam chhe

Ho te alyu rajvadu aenu karjo rakhvadu re
Te alyu rajvadu aenu karjo rakhvadu re

Aai tu maai tu devi re dayali tu
Mogal tu khodal tu madhada vali sonal tu

Ho ao re ao bhagavati bheliya vali
Bheli reje sada mathe rat hoy kali
Jadhadta divlade maa tuj ne bhali
Daya karajo kayam devi dayali

Charano na chok ma sada mane rakhajo
Charano na chok ma sada mane rakhajo

Bhaguda ne rajpara madhada vali maadi tu
Mogal tu khodal tu madhada vali sonal tu

Amane to tara nam no vishwas chhe
Aevu lage ke tu mari aaspas chhe
Ho har ghadi hapal tari mane aash chhe
Antar na orade taro ja vaas chhe

Hruday na dhabkare ma japu tara jap
Hruday na dhabkare ma japu tara jap

Rajan dhaval vinave maa sambhal mari vat tu
Mogal tu khodal tu madhada vali sonal tu

Bhaguda vali mogal tu
Rajpara ni khodal tu
Madhada vali sonal tu.

Share this song

Video

Song details

Singer Kiran Gajera
Lyricist Jitu Prajapati
Director Divya Chaudhary
Genre Devotional
Publisher Dhaval Motan

FAQs

Which album or label is MA NO GARBO from?
MA NO GARBO is from Kiran Gajera Official.
Who sang the song MA NO GARBO?
The song MA NO GARBO was sung by Kiran Gajera.
Who composed the music for MA NO GARBO?
The music for MA NO GARBO was composed by Divya Chaudhary.
Who wrote the lyrics of MA NO GARBO?
The lyrics for MA NO GARBO were written by Jitu Prajapati.
What genre is MA NO GARBO?
MA NO GARBO is a Gujarati Devotional song.

Related songs

PDF