હો માફ કરજો હવે મહોબત ના કરવી હો માફ કરજો હવે મહોબત ના કરવી તૂટેલા દિલની ફરિયાદ નથી કરવી હો માફ કરજો હવે મહોબત ના કરવી તૂટેલા દિલની ફરિયાદ નથી કરવી
એક વાર તૂટ્યું ફરી નથી તોડવું પ્રેમ ના નામે હવે દિલ નથી જોડવું એક વાર તૂટ્યું ફરી નથી તોડવું પ્રેમ ના નામે હવે દિલ નથી જોડવું
હો હાથ જોડી કઉ હવે હૈયું ના માંગશો કાશ હવે કોઈ ના કસમો આપશો હો માફ કરજો હવે મહોબત ના કરવી તૂટેલા દિલની ફરિયાદ નથી કરવી હો મારા આ દિલની ફરિયાદ નથી કરવી
વિશ્વાસ કરી અમે પ્રેમ કરતા રહ્યા બેવફા તમે બેવફાઈ કરતા રહ્યા પોતાની જાણી અમે તને ચાહતા રહ્યા દગાળા બની તમે દિલ તોડતા રહ્યા
એક વાર તૂટ્યું ફરી નથી તોડવું પ્રેમ ના નામે હવે દિલ નથી જોડવું એક વાર તૂટ્યું ફરી નથી તોડવું પ્રેમ ના નામે હવે દિલ નથી જોડવું
હો વિનંતી કરું હવે વચનો ના માંગશો પાછા ફરીશું એવી આશા ના રાખશો હો માફ કરજો હવે મહોબત ના કરવી તૂટેલા દિલ ની ફરિયાદ નથી કરવી હો મારા આ દિલ ની ફરિયાદ નથી કરવી
અરે હસતી મારી આંખો ને તમે રે રડાવી ગ્યા સુખી મારી જિંદગી ને કેમ રે બગાડી ગ્યા સુકાયેલા આંસુ ફરિયાદ કરતા રહ્યા આવી બેવફા ને તમે પ્રેમ કરતા રહ્યા
એક વાર રડયા હવે નથી રડવું તારા તે પ્રેમમાં હવે નથી પડવું એક વાર રડયા હવે નથી રડવું તારા તે પ્રેમમાં હવે નથી પડવું
હો છેલ્લી વાર કઉ હવે હું નહીં મળું તારી આ જિંદગીમાં પાછો નહિ ફરું હો માફ કરજો હવે મહોબત ના કરવી તૂટેલા દિલની ફરિયાદ નથી કરવી હો મારા આ દિલની ફરિયાદ નથી કરવી મારા આ દિલની ફરિયાદ નથી કરવી.
English version
Ho maaf karjo have mahhobat na karvi Ho maaf karjo have mahhobat na karvi Tutela dil ni fariyad nathi karvi Ho maaf karjo have mahhobat na karvi Tutela dil ni fariyad nathi karvi
Aek var tutyu fari nathi todvu Prem na name have dil nathi jodvu Aek var tutyu fari nathi todvu Prem na name have dil nathi jodvu
Ho hath jodi kau have haiyu na magsho Kash have koi na kasmo apsho Ho maaf karjo have mahhobat na karvi Tutela dil ni fariyad nathi karvi Ho mara aa dil ni fariyad nathi karvi
Vishvas kari ame prem karta rahya Bewafa tame bewafai karta rahya Potani jani ame tane chahta rahya Dagala bani tame dil todta rahya
Aek var tutyu fari nathi todvu Prem na name have dil nathi jodvu Aek var tutyu fari nathi todvu Prem na name have dil nathi jodvu
Ho vinati karu have vachano na magsho Pachha farishu aevi aasha na rakhsho Ho maaf karjo have mahhobat na karvi Tutela dil ni fariyad nathi karvi Ho mara aa dil ni fariyad nathi karvi
Are hasti mari ankho ne tame re radavi gya Sukhi mari jindagi ne kem re bagadi gya Sukayela ashu fariyad karta rahya Aavi bewafa ne tame prem karta rahya
Aek var radya have nathi radvu Tara te prem ma have nathi padvu Aek var radya have nathi radvu Tara te prem ma have nathi padvu
Ho chheli var kau have hu nahi malu Tari aa jindagi ma pachho nahi faru Ho maaf karjo have mahhobat na karvi Tutela dil ni fariyad nathi karvi Ho mara aa dil ni fariyad nathi karvi Mara aa dil ni fariyad nathi karvi.