શિવ સંભુ..શિવ સંભુ શિવ સંભુ..શિવ સંભુ અલખની રજન ઓમકાર રે કહાવે અલખની રજન ઓમકાર રે કહાવે ભૂતો નો રે નાથ ભૂત નાથ રે કહાવે અલખની રંજન ઓમકાર રે કહાવે ભૂતો નો રે નાથ ભૂત નાથ રે કહાવે ડમ ડમટ ડમટ ડમ ડમટ ડમટ વાગે ડમરુ નાદ ડમ ડમટ ડમટ ડમ ડમટ ડમટ વાગે ડમરુ નાદ ભોળા નો ભગવાન મહાદેવ મહાન ભોળા નો ભગવાન મહાદેવ મહાન જટા ધાર જોગીયો જેને ઝેર રે પીધું આખા જગ ને જીવાડ્યું જેને વિષ રે પીધું આખું વિશ્વ બચાવ્યું અલખની રંજન ઓમકાર રે કહાવે ભૂતો નો રે નાથ ભૂત નાથ રે કહાવે
ગંગા જળ કે દૂધ ની ધાર બીલીપત્ર કે ફુલહાર રીજી જાય ભગવાન એક લોટા જળ ની ધાર ગંગા જળ કે દૂધ ની ધાર બીલીપત્ર કે ફુલહાર રીજી જાય ભગવાન એક લોટા જળ ની ધાર રીજી જાય ભગવાન એક લોટા જળ ની ધાર બમ બમ લેહરી શિવ લેહરી હર મંદિર શિવનાથ બમ બમ લેહરી શિવ લેહરી હર મંદિર શિવનાથ જળશરપે કાળા સિરે શોભે ચંદ્રમા ગળેશરપે કાળા સિરે શોભે ચંદ્રમા જટા ધાર જોગીયો જેને ઝેર રે પીધું આખા જગ જીવાડ્યું જેને વિષ રે પીધું આખું વિશ્વ બચાવ્યું
કાળ નો છે રે કાળ મહાદેવ મહાકાલ જેને ભજતાં કદીયે મુર્ત્યું આવે ના અકાળ કાળ નો છે રે કાળ મહાદેવ મહાકાલ જેને ભજતાં કદીયે મુર્ત્યું આવે ના અકાળ જેને ભજતાં કદીયે મુર્ત્યું આવે ના અકાળ હર હર હર મહાદેવ મૂહઃ કિસને વાલા દેવ હર હર હર મહાદેવ દેવો ના મહાદેવ નીલકંઠ મહાદેવ વિષ પિતા કેવાના નીલકંઠ મહાદેવ વિષ પિતા કેવાના જટા ધાર જોગીયો જેને ઝેર રે પીધું આખા જગ ને જીવાડ્યું જેને વિષ રે પીધું આખું વિશ્વ બચાવ્યું જેને વિષ રે પીધું આખું વિશ્વ બચાવ્યું જેને ઝેર રે પીધું આખું વિશ્વ રે બચાવ્યુ
English version
Shiv sambhu…shiv sambhu Shiv sambhu…shiv sambhu Alakh niranjan omkaar re kahave Alakh niranjan omkaar re kahave Bhuto no re nath bhoot nath re kahave Alakh niranjan omkaar re kahave Bhuto no re nath bhoot nath re kahave Dam damt damt dam damt damt vage damru naad Dam damt damt dam damt damt vage damru naad Bhoda no bhagwan mahadev mahan Bhoda no bhagwan mahadev mahan Jataa dhar jogiyo Jene jer re pidhu aakha jag ne jivadyu Jene vish re pidhu aakhu vishva bachavyu Alakh niranjan omkaar re kahave Bhuto no re nath bhoot nath re kahave
Ganga jal ke dudh ni dhaar bilipatra ke fulhaar Riji jaay bhagwan ek lota jal ni dhaar Ganga jal ke dudh ni dhaar bilipatra ke fulhaar Riji jaay bhagwan ek lota jal ni dhaar Riji jaay bhagwan ek lota jal ni dhaar Bam bam lehari shiv shiv lehari har mandir shiv nath Bam bam lehari shiv shiv lehari har mandir shiv nath Jarsarpe kada sire shobhe chandrma Gade sarpe kada sire shobhe chandrma Jata dhar jogiyo Jene jer re pidhu aakha jag ne jivadyu Jene vish re pidhu aakhu vishva bachavyu
Kaal no chhe re kaal mahadev mahakal Jene bhajta kadiye murtyu aave na akaal Kaal no chhe re kaal mahadev no mahakal Jene bhajta kadiye murtyu aave na akaal Jene bhajta kadiye murtyu aave na akaal Har har har mahadev muhh kisne vala dev Har har har mahadev devo na mahadev Neelkanth mahadev vish pita kevna Neelkanth mahadev vish pita kevna Jata dhar jogiyo Jene jer re pidhu aakha jag ne jivadyu Jene vish re pidhu aakhu vishva bachavyu Jene vish re pidhu aakhu vishva bachavyu Jene jer re pidhu aakhu vishva re bachavyu