Skip to content
Gujarati Lyrics

Mahakadi Ma Ni Vatna Manyo Rajanji Lyrics | Hiral Raval | SCV Films

Gujarati Garba 172 views March 30, 2023
PDF

Mahakadi Ma Ni Vatna Manyo Rajanji is a Gujarati Garba song voiced by Hiral Raval from SCV Films. The song is composed by Vishal Vagheshwari, with lyrics written by Sunil Vagheswari.

હે…રાજા હે…રાજા હે…રાજા
દારૂ માં ભાન ભુલ્યો એ માનો પાલવડો જાલ્યો રે

હે માં એ બહુ તન હમજાયોં
માં નું કેવું તું ના માન્યો રે
હે માં નું કેવું ના માન્યો રે

રાજી છું તને દીકરા દેતી જાવ
માંગીલે તને માગ્યું આપું રાજ
હે હો મહાકાળી ઊંચા મહેલ વાળી
આંગણે રમવા ને આવી છું
હું જબરી દેવ છું જોરાળી
તારે ઘેર રમવા ને આવી છું
હું તારે ઘેર રમવા ને આવી છું

એ માવડી ની વાત ના માન્યો રાજનજી
દારૂ એ દાટ તારો વાળ્યો રાજનજી
હાથે કરીને રોળ્યાં રાજ રે પાવા ના
હાથે કરીન રોળ્યાં રાજ પાવા ના
માવડી ની વાત ના માન્યો રાજનજી
અલ્યા દારૂ માં ભાન તુંતો ભુલ્યો રાજનજી

મંગળા રાણી ભજતાતા ભાવથી
એથી તો માવડી રમવા ને આવતી
હો હો માં મંગળા રાણી તને ભજતાતા ભાવ થી
એથી તો માવડી રમવા ને આવતી
આશિસ દેવા ને તુંતો આવીતી માવલડી
આશિસ દેવા ને તુંતો આવીતી માવલડી
પાપ થી બહુ અકળા નીતી માવલડી
એ માવડી ની વાત ના માન્યો રાજનજી

હો હો દારૂ ના દૈત્ય થી રેહજો તમે છેટા
હોય જો તમે મારી માવડી થી ડરતા
હો હો દારૂ ના દૈત્ય થી રેહજો તમે છેટા
હોય જો તમે મારી માવડી થી ડરતા
એ મળશે એ દારે મારી મહાકાળી માવડી
ભજો તો તરી જશે જીવન ની નાવડી
નજરે જોયા તમે માનો માનવિયું
અલ્યા દારૂ થી છેટા તમે રેજો માનવિયું

He raja he raja he raj
Daru ma bhan bhulyo ae mano palavdo jalyo re

He maa ae bahu tan hamjayo
Maa nu kevu tu na manyo re
He maa nu kevu na manyo re

Raji chhu tane dikra deti jaav
Magile tane magyu aapu raaj
He mahakali uncha mahel vari
Aagne ramva ne aavi chhu
Hu jabri dev chhu jorari
Tare gher ramva ne aavi chhu
Hu tare gher ramva ne aavi chhu

Ae mavdi ni vaat na manyo rajanji
Daru ae daat taro valyo rajanji
Hathe karine rodya raaj re pava na
Hathe karin rodya raaj pava na
Mavdi ni vaat na manyo rajanji
Alya daru ma bhan tuto bhulyo rajanji

Magla rani bhajtata bhav thi
Aethi to mavdi ramva ne aavti
Ho ho ma magla rani tane bhajtata bhav thi
Aethi to mavdi ramva ne aavti
Aashis deva ne tuto aaviti mavaldi
Aashis deva ne tuto aaviti mavaldi
Paap thi bahu akda niti mavaldi
Ae mavdi ni vaat na manyo rajanji

Ho ho daru na dety thi rehjo tame chheta
Hoy jo tame mari mavdi thi darta
Ho ho daru na dety thi rehjo tame chheta
Hoy jo tame mari mavdi thi darta
Ae malse ae dare mari mahakali mavdi
Bhajo to tari jase jivan ni navdi
Najre joya tame mano manviyu
Alya daru thi chheta tame rejo manviyu

Share this song

Video

Song details

Singer Hiral Raval
Lyricist Sunil Vagheswari
Album SCV Films
Genre Garba
Publisher SCV Films

SCV Films Songs Lyrics

Song Singers
Kedo Re Maradine Parno Re Veera Mara Hiral Raval
Dungar Ni Tochma Havaj Garaje Hiral Raval
Prem Ma Dago Tu Kare to Bhut Pret Bani Jav Hiral Raval
Kaan Tane Radha Ke Mira Game Hiral Raval
Pela Varsad No Pelo Prem Hiral Raval
Prem Karvanu Chhodi Dejo Hiral Raval
Dil Ma Yaad Che Ne Hothe Fariyad Hiral Raval
Lado Mare Jovo Mara Vala Hiral Raval
Tik Tok Ma Rok Tok Na Chale Hiral Raval

FAQs

Which album or label is Mahakadi Ma Ni Vatna Manyo Rajanji from?
Mahakadi Ma Ni Vatna Manyo Rajanji is from SCV Films.
Who sang the song Mahakadi Ma Ni Vatna Manyo Rajanji?
The song Mahakadi Ma Ni Vatna Manyo Rajanji was sung by Hiral Raval.
Who composed the music for Mahakadi Ma Ni Vatna Manyo Rajanji?
The music for Mahakadi Ma Ni Vatna Manyo Rajanji was composed by Vishal Vagheshwari.
Who wrote the lyrics of Mahakadi Ma Ni Vatna Manyo Rajanji?
The lyrics for Mahakadi Ma Ni Vatna Manyo Rajanji were written by Sunil Vagheswari.
What genre is Mahakadi Ma Ni Vatna Manyo Rajanji?
Mahakadi Ma Ni Vatna Manyo Rajanji is a Gujarati Garba song.

Related songs

PDF