દુઃખ થયું દિલ મો ઓહુ આયા આંખ મો થયા બીજા ના રાતો રાત મો થયા બીજા ના રાતો રાત મો
હો… આ મહેફીલો તમારી ને મેમોન થયાં અમે જોઈ બીજા મેમોન ને રડી ગયા અમે સપનું તૂટ્યું મારુ સપનું રે તૂટ્યું સપનું તૂટ્યું મારુ સપનું રે તૂટ્યું
દુઃખ થયું દિલ મો ઓહુ આયા આંખ મો થયા બીજા ના રાતો રાત મો તમે થયા બીજા ના રાતો રાત મો
હો… હું તને હમજી શક્યો તું ના હમજી શકી મારુ શું થાશે ગોડી વિચારી તું ના શકી હો… બધી તારી જીદ સામે જતો હું તો ઝૂકી તોયે કર્યા કારણે ગયા એકલો મૂકી
હો… અવસર તમારો ને મેમોન થયાં અમે હસતી જોઈ તને આજ રડી ગયા અમે પોતાના નડયા મારા પોતાના નડયા પોતાના નડયા મારા પોતાના નડયા
દુઃખ થયું દિલ મો ઓહુ આયા આંખ મો થયા બીજા ના રાતો રાત મો થયા બીજા ના રાતો રાત મો
હો… હસાવી હસનાર રડાવી ગયા યાર કોના માટે કરશું હવે નકોડા રવિવાર હો… જાણ્યા અજાણ્યા અમે છેતરાયા એક વાર કોઈ નો ભરોસો હવે નથી રહ્યો તલભાર
હો.. ઓગણે તમારા આવી ઉભા અમે જોઈ તને બીજા હારે રડી ગયા અમે દિલથી રડયા તબીયતથી રડયા દિલથી રડયા તબીયતથી રડયા
દુઃખ થયું દિલ મો ઓહુ આયા આંખ મો થયા બીજા ના રાતો રાત મો થયા બીજા ના રાતો રાત મો થયા બીજા ના રાતો રાત મો.
English version
Ohu re padyu re ghanu ohu re padyu Ohu re padyu re ghanu ohu re padyu Ohu re padyu re ghanu ohu re padyu
Dukh thayu dil mo ohu aaya ankh mo Thaya bija na rato rat mo Thaya bija na rato rat mo
Ho… Aa mahefilo tamari ne memon thaya ame Joi bija memon ne radi gaya ame Sapnu tutyu maru sapnu re tutyu Sapnu tutyu maru sapnu re tutyu
Dukh thayu dil mo ohu aaya ankh mo Thaya bija na rato rat mo Tame thaya bija na rato rat mo
Ho… Hu tane hamji shakyo tu na hamji shaki Maru shu thashe godi vichari tu na shaki Ho… Badhi tari jid same jato hu to jhuki Toye karya karane gaya aeklo muki
Ho… Avsar tamaro ne memon thaya ame Hasti joi tane aaj radi gaya ame Potana nadya mara potana nadya Potana nadya mara potana nadya
Dukh thayu dil mo ohu aaya ankh mo Thaya bija na rato rat mo Thaya bija na rato rat mo
Ho… Hasavi hasnar radavi gaya yaar Kona mate karshu have nakoda ravivar Ho… Janya ajanya ame chhetaraya aek var Koi no bharosho have nathi rahyo talbhar
Ho… Ogane tamara avi ubha ame Joi tane bija hare radi gaya ame Dil thi radya tabiyat thi radya Dil thi radya tabiyat thi radya
Dukh thayu dil mo ohu aaya ankh mo Thaya bija na rato rat mo Thaya bija na rato rat mo Thaya bija na rato rat mo.