આતો મામલો મેદાને પડ્યો આતો મામલો મેદાને પડ્યો મારી માતા વાળે ચડજો હું તો તારા માટે માડી લડ્યો હવે મારી વાળે તમે ચડજો એના સવાલ નો માડી જવાબ આપજો ગરીબની તમે લાજ રે રાખજો એના સવાલ નો માડી જવાબ આપજો ગરીબની તમે લાજ રે રાખજો આતો મામલો..આતો મામલો આતો મામલો મેદાને પડ્યો મારી માતા વાળે ચડજો હું તો તારા માટે માં લડ્યો હવે મારી હંભાર તમે લેજો…લેજો હવે મારા વાળે તમે ચડજો માં..
ખાવાના ફાંફા મારે પૈસો ટકો નથી તારો દીવો કરવા ઘરમાં દિવેલ નથી ખાવાના ફાંફા મારે પૈસો ટકો નથી તારો દીવો કરવા ઘરમાં દિવેલ નથી ભોળો હમજી માતા ભેરા રે રેજો ગરીબ હમજી માં લાજરે રાખજો ભોળો હમજી માં ભેળાં રે રેજો ગરીબ હમજી માં લાજરે રાખજો આતો મામલો..આતો મામલો આતો મામલો મેદાને પડ્યો મારી માતા વાળે ચડજો હું તો તારા માટે માં લડ્યો હવે મારી હંભાર તમે લેજો માં આ ગરીબ ની હંભાર લેજો..લેજો
આતો રૂપિયા વારા જેલમાં પૂરાવશે તું નહિ આવેતો મારી આબરૂ રે જાશે.. માં આતો રૂપિયા વારા જેલમાં પૂરાવશે તું નહિ આવેતો મારી આબરૂ રે જાશે માતા મારી ભેળી તો બીક નથી કોઈની જે થાવું થાય હવે વાત છે વટની માતા મારી ભેળી તો બીક નથી કોઈની જે થાવું થાય હવે વાત છે વટની આતો મામલો..આતો મામલો આતો મામલો મેદાને પડ્યો મારી માતા ભેળી રહેજો આતો મામલો મેદાને પડ્યો મારી માતા ભેળી રહેજો મારા મારી વાળે તમે ચડજો માં આ ગરીબ ની લાજ તમે રાખો માં
English version
Bhalishe mari mata..ane bhalo aeno paar Mata radta radta tahuko paadyo He hobharje mari ma..ane rakhje mari laaj
Aato mamalo medane ne padyo Aato mamalo medane ne padyo Mari mata vaare chadjo Hu to tara mate madi ladyo Have mari vare tame chadjo Aena saval no madi javab aapjo Garibni tame laaj re rakhjo Aena saval no madi javab aapjo Garibni tame laaj re rakhjo Aato mamalo..aato mamalo Aato mamalo medane padyo Mari mata vare chadjo Hu to tara mate madi ma ladyo Have mari hambhar tame lejo…lejo Have mara vare tame chadjo ma…
Khvana fafa mare paiso tako nathi Taro divo karva gharma divel nathi Khvana fafa mare paiso tako nathi Taro divo karva gharma divel nathi Bhoro hamji mata bhera re rahjo Garib hamji ma lajre rakhjo Bhoro hamji mata bhero re rahjo Garib hamji ma lajre rakhjo Aato mamalo..aato mamalo Aato mamalo medane padyo Mari mata vare chadjo Hu to tara mate ma ladyo Have mari hambhar tame lejo ma Aa garib ni hambhar lejo..lejo
Aato rupiya vara jelma puravshe Tu nahi aaveto mari aabru re jaase..ma Aato rupiya vara jelma puravshe Tu nahi aaveto mari aabru re jaase Mata mari bheri to bik nathi koini Je thavu thay have vaat chhe vat ni Mata mari bheri to bik nathi koini Je thavu thay have vaat chhe vat ni Aato mamalo..aato mamalo Aato mamalo medane padyo Mari mata bheri rahjo Aato mamalo medane padyo Mari mata bheri rahjo..mara Mari vare tame chadjo..ma Aa garib ni laaj tame rakhjo..ma