Manadu Rangayu Lyrics in Gujarati
મનડું રંગાયું જલારામ રંગમાં Lyrics in Gujarati
મનડું રંગાયું જલારામ રંગમાં રે.
હે લાગે નહિ બીજો હવે કોઈ રંગ રે.
મનડું રંગાયું જલારામ રંગમાં રે.
ધન્ય જીવન એનું જાણ જો રે.
હે લાગ્યો જેને જલારામ કેરો રંગ રે.
મનડું રંગાયું જલારામ રંગમાં રે.
મૂર્તિ સન્મુખ મુજને ભાસતી રે.
હે નીરખે નયન દિન ને રાત રે.
મનડું રંગાયું જલારામ રંગમાં રે.
બાપા મન મંદિર માં બીરાજતા રે.
હે કરશું સેવા ધરમના કામ રે.
મનડું રંગાયું જલારામ રંગમાં રે.
અમને એક તમારો આશરો રે.
હે બીજું રટુ નહી હું તો નામ રે.
મનડું રંગાયું જલારામ રંગમાં રે.
ધૂપ દીપ કરીને ધ્યાન ધરજો રે.
હે લેજો નિત જલારામ કેરું નામ રે.
મનડું રંગાયું જલારામ રંગમાં રે.
સાચા સંત સોરઠના બાપા તમે રે.
હે વંદન સ્વીકારો જલારામ રે.
મનડું રંગાયું જલારામ રંગમાં રે.
Manadu Rangayu Jalaram Rangma Lyrics in English
Manadu rangaayu jalaram rangma re
He laage nahi bijo have koi rang re
Mandu rangayu jalaram rang ma re
Murti sanmukh mujane bhaasati re
He nirakhe nayan din ne raat re
Manadu rangayu jalaram rangma re
Bapa man mandir ma biraajta re
He karashu seva dharma na kaam re
Mandu rangayu jalaram rang ma re
Amane ek taaro aasharo re
He biju ratu nahi huto naam re
Manadu rangayu jalaram rangma re
Dhoop deep karine dhyaan dharajo re
He neet lejo jalaram keru naam re
Mandu rangayu jalaram rangma re
Saacha sant sorath na bapa tame re
He vandad shwikaaro jalaram re
Manadu rangayu jalaram rangma re
Related songs
Taal Tandava Lyrics ગુજરાતી માં | Kirtidan Gadhvi | Zen Music Gujarati
Taal Tandava Lyrics
Jala Tu Pruthvi Na Bhajan Lyrics
Shree Krishna Sharanam Mamah Lyrics
જનમ સુધાર્યો રે હો મારો| Janam sudharyo re ho maaro lyrics
Janam sudharyo re ho maaro lyrics