હો કારણ કઈ દયો તમે કારણ કઈ દયો મને છોડવાનું ગોડી કારણ કઈ દયો કારણ કઈ દયો મને કારણ કઈ દયો મને છોડવાનું ગોડી કારણ કઈ દયો
હે ચમ તારે પ્રેમ બીજે થઇ જ્યો એ ચમ તારે પ્રેમ બીજે થઇ જ્યો જરા એનું કારણ કઈ દયો એ ચમ તારા માટે જૂનો થઇ જ્યો જરા એનું કારણ કઈ દયો હો કોઈના કરે એવું તમે ચમ કરી જ્યો વાયરો ફરે એમ તમે ચમ ફરી જ્યો એ વર્ષો જૂનો પ્રેમ ચમ ભૂલી જ્યો જરા એનું કારણ કઈ દયો એ ચમ તારે પ્રેમ બીજે થઇ જ્યો જરા એનું કારણ કઈ દયો
હો એમ કેતી તી પ્રેમ કરું છું છોડી ને નઈ જઉ તોયે તુંતો તૈયાર થઇ બનવા બીજા ની વહુ હો તું કેતી તી પ્રેમ કરું છું છોડી ને નઈ જઉ તોયે તુંતો તૈયાર થઇ બનવા બીજા ની વહુ હો પ્રેમ ના નોમે ચમ રમત રમી જ્યો મારી હારે સેના વેર રે વાળી જ્યો એ તમે મને ચમ છેતરી જ્યો જતા એનું કારણ કઈ દયો એ ચમ તારે પ્રેમ બીજે થઇ જ્યો જરા એનું કારણ કઈ દયો
હો પ્રેમ કર્યો તો તને મારી પોતાની રે જોણી નીકળી તું ગદાર બેવફા આવી નોતી ધારી હો પ્રેમ કર્યો તો તને મારી પોતાની રે જોણી નીકળી તું ગદાર બેવફા આવી નોતી ધારી હો મન ભોરવી દિલમાં ઘર રે કરી જ્યો એજ દિલ મોં રહેનારો દિલ ચમ તોડી જ્યો એ મારી ચમ હરાજી બોલાઈ જ્યો જરા એનું કારણ કઈ દયો એ ચમ તારે પ્રેમ બીજે થઇ જ્યો જરા એનું કારણ કઈ દયો દીકુ તમે કારણ કઈ દયો જાનુ તમે કારણ કઈ દયો ગોડી તમે કારણ કઈ દયો
English version
Ho kaaran kai dyo tame kaaran kai dyo Mane chhodvanu godi kaaran kai dyo Kaaran kai dyo mane kaaran kai dyo Mane chhodvanu godi kaaran kai dyo
He cham tare prem bije thai jyo Ae cham tare prem bije thai jyo Jara aenu kaaran kai dyo Ae cham tara mate juno thai jyo Jara aenu kaaran kai dyo Ho koina kare aevu tame cham kari jyo Vayro fare aem tame cham fari jyo Ae varsho juno prem cham bhuli jyo Jara aenu kaaran kai dyo Ae cham tare prem bije thai jyo Jara aenu kaaran kai dyo
Ho aem keti ti prem karu chhu chhodi ne nai jau Toye tuto taiyar thai banva bija ni vahu Ho tu keti ti prem karu chhu chhodi ne nai jau Toye tuto taiyar thai banva bija ni vahu Ho prem na nome cham ramat rami jyo Mari hare sena ver re vari jyo Ae tame mane cham chhetri jyo Jara aenu kaaran kai dyo Ae cham tare prem bije thai jyo Jara aenu kaaran kai dyo
Ho prem karyo to tane mari potani re joni Nikadi tu gadar bewafa aavi noti dhari Ho prem karyo to tane mari potani re joni Nikadi tu gadar bewafa aavi noti dhari Ho man bhorvi dil ma ghar re kari jyo Aej dil mo rehnaro dil cham todi jyo Ae mari cham haraji bolai jyo Jara aenu kaaran kai dyo Ae cham tare prem bije thai jyo Jara aenu kaaran kai dyo Diku tame kaaran kai dyo Janu tame kaaran kai dyo Godi tame kaaran kai dyo