એ માયા માયા તો મણીરાજની માયા માયા તો માયા માયા તો મણીરાજની માયા માયા તો મણીરાજની ચાહતો ચારે કોર મણીયારા હારે મણીયારાની માયા તો ગુજરાત ઘેલું કરી ગઈ
માયા માયા તો મણીરાજની માયા માયા તો મણીરાજની ચાહતો ચારે કોર મણીયારા હારે મણીયારાની માયા તો ગુજરાત ઘેલું કરી ગઈ હારે મણીયારાની માયા તો ગુજરાત ઘેલું કરી ગઈ
અહિલવાડની આગવી અદા પાટણ વાળાની આગવી અદા લોક મુખે એક નામ મણીયારા હારે મણીયારાની માયા તો ગુજરાત ઘેલું કરી ગઈ
માયા માયા તો મણીરાજની માયા માયા તો મણીરાજની ચાહતો ચારે કોર મણીયારા હારે મણીયારાની માયા તો ગુજરાત ઘેલું કરી ગઈ હારે મણીયારાની માયા તો ગુજરાત ઘેલું કરી ગઈ
વર્ષો વીત્યા ને વાણા રે વાયા વર્ષો વીત્યા વાણા રે વાયા ભૂલે ના ભુલાય મણીયારા હારે મણીયારાની માયા તો ગુજરાત ઘેલું કરી ગઈ
માયા માયા તો મણીરાજની માયા માયા તો મણીરાજની ચાહતો ચારે કોર મણીયારા હારે મણીયારાની માયા તો ગુજરાત ઘેલું કરી ગઈ હારે મણીયારાની માયા તો ગુજરાત ઘેલું કરી ગઈ.
English version
Ae maya maya to maniraj ni maya maya to Maya maya to maniraj ni maya maya to Maniraj ni chahato chare kor maniyara Hare maniyara ni maya to gujarat ghelu kari gai
Maya maya to maniraj ni maya maya to Maniraj ni chahato chare kor maniyara Hare maniyara ni maya to gujarat ghelu kari gai Hare maniyara ni maya to gujarat ghelu kari gai
Ahilvad ni agavi ada patan vala ni Aagavi ada lok mukhe aek nam maniyara Hare maniyara ni maya to gujarat ghelu kari gai
Maya maya to maniraj ni maya maya to Maniraj ni chahato chare kor maniyara Hare maniyara ni maya to gujarat ghelu kari gai Hare maniyara ni maya to gujarat ghelu kari gai
Varsho vitya ne vana re vaya varsho vitya Vana re vaya bhule na bhulaya maniyara Hare maniyara ni maya to gujarat ghelu kari gai
Maya maya to maniraj ni maya maya to Maniraj ni chahato chare kor maniyara Hare maniyara ni maya to gujarat ghelu kari gai Hare maniyara ni maya to gujarat ghelu kari gai.