X

MANIYARO LYRICS | Jignesh Barot (Jignesh Kaviraj Barot) | Reflections Of Kutchh

એ.. હે… મણિયારો આયો ઘરનાં
મણિયારો આયો ઘરનાં એ ઓગણે ને કોઈ
આયો રે અહાઢી વાળો મેઘ
હુવે હુવે આયો અહાઢી વાળો મેઘ

અલ્યા હું તો તને વારી જવું રે મણિયારા
અલ્યા હું તો તને વારી જવું રે મણિયારા

એ… હે…ઊંચે ચઢુ ને નેચી
ઊંચે ચઢુ ને નેચી એ ઉતરું ને
કોઈ જોવું રે મણિયારા તારી વાટ
હુવે હુવે જોવું મણિયારા તારી વાટ

અલ્યા હું તો તને વારી જવું રે મણિયારા
અલ્યા મણિયારા હું તો તને વારી જવું રે મણિયારા

એ… હે… તમારા વિના મને
તમારા વિના મને ઘડી ન હાલે
મારો જીવલડો અવળો હવળો થાય
હુવે હુવે જીવલડો અવળો હવળો થાય

અલ્યા હું તો તને વારી જવું રે મણિયારા
અલ્યા હું તો તને વારી જવું રે મણિયારા.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.