જોજો ના ખેલ કોઈ વસમો ના ખેલતા જોજો ના ખેલ કોઈ વસમો ના ખેલતા મારી ચૂંદડીને તમે પાછી ના ઠેલતા મારી ચૂંદડીને તમે પાછી ના ઠેલતા
હો હો તારી રૂદિયાની રાણી બોલે બંધાણી હું તો ઓઢું તો ઓઢું તારી ચૂંદલડી રે મારા નખનાં પરવાળા જેવી ચૂંદલડી રે મારા નખનાં પરવાળા જેવી ચૂંદલડી મારી ચૂંદલડીનો રંગ રાતો હો લાડલી ઓઢું તો ઓઢું તારી ચૂંદલડી રે મારા નખનાં પરવાળા જેવી ચૂંદલડી રે.
English version
Mara nakhan parvala jevi chundaladi re Mara nakhan parvala jevi chundaladi Mari chundaladino rang rato ho ladali Odhone sahebjaji chundaladi re Mara nakhan parvala jevi chundaladi Mari chundaladino rang rato ho ladali Odhone sahebjaji chundaladi re Mara nakhan parvala jevi chundaladi
Jojo na khel koi vasmo na khelta Jojo na khel koi vasmo na khelta Mari chundaline tame pachhi na thelata Mari chundaline tame pachhi na thelata
Ho ho tari rudiyani rani bole bandhani Hu to odhu to odhu tari chundaladi re Mara nakhan parvala jevi chundaladi re Mara nakhan parvala jevi chundaladi Mari chundaladino rang rato ho ladali Odhu to odhu tari chundaladi re Mara nakhan parvala jevi chundaladi.