MARA RAGHAV NE KEJO LYRICS | ALPA PATEL
MARA RAGHAV NE KEJO is a Gujarati Ram Bhajan song voiced by Alpa Patel from Alpa Patel Official. The song is composed by Dhaval Kapadiya, with lyrics written by Kavi K Dan Gadhvi.
મારા રાઘવ ને જઈ કેજો કે જટ લંકા ગઢ માં આવે
મારા રાઘવ ને જઈ કેજો કે જટ લંકા ગઢ માં આવે
લંકા ગઢ માં આવે આવી દસ માથાળાને મારજો
મારા રાઘવ ને જઈ કેજો કે જટ લંકા ગઢ માં આવે
હે મારા રાઘવ ને જઈ કેજો હવે જટ લંકા ગઢ માં આવે
એવો દિવસ રે ઉગે ને રાવણ રોજ વાટિકા માં આવે જો
દ્વૈત રે એ દસાનંદ આવી મનડા રો દઈને ડરાવે
એવો દિવસ રે ઉગે ને રાવણ રો વાટિકા માં આવે જો
દ્વૈત રે એ દસાનંદ આવી મનડા રો દઈને ડરાવે જો
દિવસ જાય મારા દોયલાં મારી પાપણ પાણી પડાવે જો
મારા રાઘવ ને જઈ કેજો હવે જટ લંકા ગઢ માં આવે
મારા રાઘવ ને જઈ કેજો હવે જટ લંકા ગઢ માં આવે
એવો હદ નો વટેલો રાવણ મને રોજ મેણા મારતો
તારા રઘુકુળ ના રાજા મારા હામે કેમ ના આવતો
એવો હદ નો એ વટેલો રાવણ મને રોજ મેણા મારતો
તારા રઘુકુળ નો રાજા મારા હામે કેમ ના આતો
રઘુકુળ ના રાજા હવે એને રણ માં આવીને રોળજો
મારા રાઘવ ને જઈ કેજો કે જટ લંકા ગઢ માં આવે
મારા રાઘવ ને જઈ કેજો કે જટ લંકા ગઢ માં આવે
કવિ કેદાન કે કરુણા ના સાગર તારી કરુણા હેઠી મેલજો
જગત જન ની જાનકી આંખે આહુડા ની ધાર જો
કવિ કેદાન કે કરુણા ના સાગર તારી કરુણા ને હેઠી મેલજો
જગત જન ની જાનકી ની આંખે આહુડા ની ધાર જો
ત્યાં તો ફરકી રે ભુજાયું લંકા માથે મિટયું મંડાણી જો
મારા રાઘવ ને જઈ કેજો હવે જટ લંકા ગઢ માં આવે
મારા રાઘવ ને જઈ કેજો હવે જટ લંકા ગઢ માં આવે
લંકા ગઢ માં આવે આવી દસ માથાળાને મારજો
લંકા ગઢ માં આવે આવી દસ માથાળાને મારજો
મારા રાઘવ ને જઈ કેજો હવે જટ લંકા ગઢ માં આવે
મારા રાઘવ ને જઈ કેજો કે જટ લંકા ગઢ માં આવે
જટ લંકા ગઢ માં આવે
હવે જટ લંકા ગઢ માં આવે
Mara raghav ne jai kejo ke jat lanka gadh ma aave
Mara raghav ne jai kejo ke jat lanka gadh ma aave
Lanka gadh ma aave aavi das matha dane ne marjo
Mara raghav ne jai kejo ke jat lanka gadh ma aave
He mara raghav ne jai kejo have jat lanka gadh ma aave
Aevo divas re uge ne ravan roj vatika ma aave jo
Dait re ae dasanand aavi manda ro daine darave
Aevo divas re uge ne ravan roj vatika ma aave jo
Dait re ae dasanand aavi manda ro daine darave jo
Divas jaay mara doyla mari papan pani padave jo
Mara raghav ne jai kejo have jat lanka gadh ma aave
Mara raghav ne jai kejo have jat lanka gadh ma aave
Aevo had no vatelo ravan mane roj mena marto
Tara raghukud na raja mara hame kem na aavto
Aevo had no ae vatelo ravan amne roj mena marto
Tara raghukud no raja mara hame kem na aavto
Raghukud na raja have aene ran maa aavine rodjo
Mara raghav ne jai kejo ke jat lanka gadh ma aave
Mara raghav ne jai kejo ke jat lanka gadh ma aave
Kavi kedan ke karuna na sagar tari karuna hethi meljo
Jagat jan ni janki ni aankhe aahuda ni dhaar jo
Kavi kedan ke karuna na sagar tari karuna ne hethi meljo
Jagat jan ni janki ni aankhe aahuda ni dhaar jo
Tya to farki re bhujayu lanka mathe mityu mandani jo
Mara raghav ne jai kejo have jat lanka gadh ma aave
Mara raghav ne jai kejo have jat lanka gadh ma aave
Lanka gadh ma aave aavi das matha dane ne marjo
Lanka gadh ma aave aavi das matha dane ne marjo
Mara raghav ne jai kejo have jat lanka gadh ma aave
Mara raghav ne jai kejo ke jat lanka gadh ma aave
Jat lanka gadh ma aave
Have jat lanka gadh ma aave
Video
Song details
Alpa Patel Official Songs Lyrics
| Song | Singers |
|---|---|
| SAIYAR DHOL NA TAALE | Alpa Patel |
| MADHADE AAVO MOGAL MAA | Alpa Patel |
| Valido | Alpa Patel |
| Gopi Bhan Bhuli Gai | Alpa Patel |
| Maa Khodal Male | Alpa Patel |
| Jay Shree Krishna Kevani Mane Tev Padi | Alpa Patel |
FAQs
Which album or label is MARA RAGHAV NE KEJO from?
Who sang the song MARA RAGHAV NE KEJO?
Who composed the music for MARA RAGHAV NE KEJO?
Who wrote the lyrics of MARA RAGHAV NE KEJO?
What genre is MARA RAGHAV NE KEJO?
Related songs
Kunta Abhimanyu Ne Bandhe Amar Rakhadi Lyrics | Arvind Barot, Meena Patel | Shivam Cassettes Gujarati Music
Hari Haiya Na Har Cho Ji Re Lyrics | Hasmukh Patadiya | Jazz Music & Studio
Prem Ne Vas Thayi Raji Valo Gujarati Bhajan Lyrics
Evo to Ramras pijiye lyrics in Gujarati by Meerabai
Sonane Lage Kyathi Kaat Sansari Manva Gujarati Bhajan Lyrics
મારે મંદિરે પધાર્યા શ્યામ | Mare mandire padharya shyam Lyrics
Mare mandire padharya shyam Lyrics