દુનિયાની સામે ખાલી એમ જ અસુ છું દુનિયાની સામે ખાલી એમ જ અસુ છું દિલનું દર્દ મારા યારોથી છુપાવું છું દુનિયાની સામે ખાલી એમ જ અસુ છું દિલનું દર્દ ભઈબંધોથી છુપાવું છું
ઘણા જખ્મો છે આ દર્દીલા દિલના ઘણા જખ્મો છે આ દર્દીલા દિલના ખાલી જીવવા ખાતર જીવું છું દેખાવ કરવા હસુ છું ખાલી જીવવા ખાતર જીવું છું દેખાવ કરવા હસુ છું
દુનિયાની સામે ખાલી એમ જ અસુ છું દિલનું દર્દ ભઈબંધોથી છુપાવું છું
લોકો શું જાણે મારી રાતો કેવી જાય છે પૂનમનો ચાંદ છતાં અમાસ જેવી થાય છે શીનુ મારી મજબૂરી મારી ક્યાં કોઈને કેવાય છે મારી કહાની નઈ કોઈને સમજાય રે
ઓ દિલથી અમે હાર્યા જીવતી લાશ થઇ ગયા લાજ ના માર્યા દર્દ સહેતા રહ્યા જીવવા ખાતર જીવું છું દેખાવ કરવા હશું છું શીનુ મારી જીવવા ખાતર જીવું છું દેખાવ કરવા હશું છું
દુનિયાની સામે ખાલી એમ જ અસુ છું દિલનું દર્દ ભઈબંધોથી છુપાવું છું
એ એનો પ્રેમ હાચો હતો, મારો પ્રેમ હાચો હતો એનો ને મારો પ્રેમ દુનિયા ને ના ગમતો ઓ શીનુ મારી દૂર રહીને તારા દિલમાં હું રહેવાનો છોડી આ દુનિયા ફેંસલો કરવાનો
ઘણા આશિકો મર્યા વેર કરી આ દુનિયામાં ઘણા પ્રેમિયો મર્યા પ્રેમ અમર કરી ગ્યા મારા ગોમમાં દેખાવ કરવા અસુ છું જીવવા ખાતર જીવું છું માં બાપ માટે અસું છું મારા દોસ્તો માટે જીવું છું
ઓ સદીયોથી ચાલતો આ પ્રેમ એક ગ્રંથ છે મારી શીનુ અલ્યા બધોથી અલગ છે ઓ મારી જાનુ તો લાખોમાં એક છે મારી શીનુ તો બધોથી અલગ છે.
English version
Duniyani same khali aem j asu chhu Duniyani same khali aem j asu chhu Dilnu dard mara yarothi chhupavu chhu Duniyani same khali aem j aasu chhu Dilnu dard bhaibandhothi chhupavu chhu
Loko shu jane mari rato kevi jay chhe Poonamno chand chhata amash jevi thay chhe Shhinu mari majburi kya koine kevay chhe Mari kahani nai koine samjay re
Ao dilthi ame harya jivati lash thai gaya Laaj na marya dard saheta rahya Jivava khatar jivu chhu Dekhav karva hashu chhu Shhinu mari jivava khatar jivu chhu Dekhav karva hashu chhu
Ae aeno prem hacho hato, maro prem hacho hato Aeno ne maro prem duniya ne na gamto Ao shinu mari dur rahine tara dilma hu rahevano Chhodi aa duniya fesalo karvano
Ghana ashiko marya ver kari aa duniyama Ghana premiyo marya prem amar kari gya Mara gomma dekhav karva asu chhu Jivava khatar jivu chhu Maa bap mate ashu chhu Mara dosto mate jivu chhu
Ao sadiyothi chalato aa prem granth chhe Mari shhinu alya badhothi alag chhe Ao mari janu to lakhoma aek chhe Mari shhinu to badhothi alag chhe.