એ આયો ઉનાળો ઓણો આવશે જાનુડી મારી એ મારી હોય તો હાહરે આ જાતી બકુડી મારી એ આયો ઉનાળો ઓણો આવશે જાનુડી મારી મારી હોય તો હાહરે ના જાતી બકુડી મારી
એ કોક કર બોનું તારું પાછું જાય ઓણું કોક કર બોનું તારું પાછું જાય ઓણું એ મારી હોય તો બીજા ની ના થાતી જાનુડી મારી એ હરૂપાર મેલે તોયે ના જઇયે જાનુડી મારી એ આયો ઉનાળો ઓણો આવશે જાનુડી મારી મારી હોય તો હાહરે ના જાતી જાનુડી મારી
ઓ જ્યાર થી હોભર્યું આવે તારું ઓણું ભાવતા ભોજન નથી ભાવતા એકે ટોણુ હો હો હો રૂદિયું રોવે દિવસ-રાત છોનું છોનું મારા દલડાં માં જોને દુઃખ ઉભરોનું
હે વિચાર જે થોડું થઇ જાય ના મોડું વિચાર જે થોડું થઇ જાય ના મોડું એ પીલુ પાચે ન ઓણો આયો જાનુડી મારી અરે વૈશાખ વહમો લાગે બકુડી મારી એ મારી હોય તો પારકી ના થાતી જાનુડી મારી મન મેલી બીજા ની ના થાતી દિકુડી મારી
એ રાજી થાશે લોકો મળી જાશે હઉ ને મોકો રાજી થાશે લોકો મળી જાશે હઉ ને મોકો એ કોક ના વાદે ના ચડતી જાનુડી મારી એ કોક ના વાદે ગોડા ના થૈયે ગોડી મારી
એ આયો ઉનાળો ઓણો આવશે જાનુડી મારી મારી હોય તો હાહરે ના જાતી જાનુડી મારી મારી હોય તો હાહરે ના જાતી જાનુડી મારી
English version
Ae aayo unaro ono aavse janudi mari Ae mari hoy to hahre na jati bakudi mari Ae aayo unaro ono aavse janudi mari Mari hoy to hahre na jati bakudi mari
Ae kok kar bonu taru pachhu jaay onu Kok kar bonu taru pachhu jaay onu Ae mari hoy to bija ni na thati janudi mari Ae harupar mele toye na jaiye janudi mari Ae aayo unaro ono aavse janudi mari Mari hoy to hahre na jati janudi mari
O jyar thi hobhryu aave taru onu Bhavta bhojan nathi bhavta aeke tonu Ho ho ho rudyu rove divas-raat chhonu chhonu Mara dalda ma jone dukh ubhronu
He vichar je thodu thai jaay na modu Vichar je thodu thai jaay na modu Ae pilu pache n ono aayo janudi mari Are vaishakh vahmo lage bakudi mari Ae mari hoy to parki na thati janudi mari Man meli bija ni na thati dikudi mari
Ho parki thase aeto prem lajvashe Dil na rajvade mare rosan vadi jase Ho ho ho tara viyoge kalo ker vartase Tadpi tadpi taro aashik mari jase
Ae raji thase loko mali jase hau ne moko Raji thase loko mali jaso hau ne moko Ae kok na vade na chadti janudi mari Ae kok na vade goda na thaiye godi mari
Ae aayo unaro ono aavse janudi mari Mari hoy to hahre na jati janudi mari Mari hoy to hahre na jati janudi mari