મારી નઈ તું માફી મારા કુદરત ની માગ મારી નઈ તું માફી મારા કુદરત ની માગ મારી નઈ તું માફી મારા વિધાતા ની માગ સમય વીતી ગયો મારી સીનું હવે જાગ મારી નઈ તું માફી મારા ભગવાન ની માગ મારી નઈ તું માફી મારા ભગવાન ની માગ સમય વીતી ગયો મારી સીનું હવે જાગ તારી બેવફાઈ ના મારા દલડે લાગ્યા દાગ છોડી દીધો જાનુ તેતો જોઈને રાંક પ્રેમ માં મારી ગયો આખિર મુતો ખાખ મારી નઈ તું માફી મારા વિધાતા ની માગ
સમજ હશે સાજન તને મારી મજબૂરી એકવાર જોઈલે મારા દિલ ની મજબૂરી સમજ હશે સાજન તને મારી મજબૂરી એકવાર જોઈલે મારા દિલ ની મજબૂરી તારા કર્યા તારે જાનુ ભોગવારે આજ રૂઠો તારો વિધાતા તારે ભાગવું હોય ત્યાં ભાગ મારી નઈ તું માફી મારા કુદરત ની માગ મારી નઈ તું માફી મારા કુદરત ની માગ
જુલમ ના આગ થી ચિતા તે સળગાવી લોહી ના આંસુ એ મારી આંખડી ઉભરાઈ જુલમ ના આગ થી ચિતા તે સળગાવી લોહી ના આંસુ એ મારી આંખડી ઉભરાઈ પસ્તાવો કરે નહિ વર્ષે કઈ યાર વિચાર ના કર્યો કેમ પહેલા મારી જાન મારી નઈ તું માફી મારા ભગવાન ની માગ મારી નઈ તું માફી મારા વિધાતા ની માગ મારી નાઈ તું માફી મારા કુદરત ની માગ
English version
Mari nai tu mafi mara kudarat ni maag Mari nai tu mafi mara kudarat ni maag Mari nai tu mafi mara vidhata ni maag Samay viti gayo mari sinu have jaag Mari nai tu mafi mara bhagwan ni maag Mari nai tu mafi mara bhagwan ni maag Samay viti gayo mari sinu have jaag Tari bewafai na mara dalde lagya dag Chhodi didho janu teto joine raank Prem ma mari gayo aakhir muto khakh Mari nai tu mafi mara vidhata ni maag
Samj hase sajan tane mari majburi Ekvaar joile mara dil ni majburi Samj hase sajan tane mari majburi Ekvaar joile mara dil ni majburi Tara karya tare janu bhogvare aaj Rutho taro vidhata tare bhagvu hoy tya bhag Mari nai tu mafi mara kudarat ni maag Mari nai tu mafi mara kudarat ni maag
Julam na aag thi chita te sargavi Lohi na aasu ae mari aakhdi ubhrai Julam na aag thi chita te sargavi Lohi na aasu ae mari aakhdi ubhrai Pastavo kare nahi varse kai yaar Vichar na karyo kem pahla mari jaan Mari nai tu mafi mara bhagwan ni maag Mari nai tu mafi mara vidhata ni maag Mari nai tu mafi mara kudarat ni maag