હો મારી પીઠ પાછળ તે ખેલ ખેલ્યો છે હો મારી પીઠ પાછળ તે ખેલ ખેલ્યો છે જીતી ભરોસો ભરોસો તોડ્યો છે મારી પીઠ પાછળ તે ખેલ ખેલ્યો છે જીતી ભરોસો ભરોસો તોડ્યો છે
એક વાત તને કઈ દઉં તું સુખી કદી નઈ રઉ એક વાત તને કઈ દઉં તું સુખી કદી નઈ રઉ મારો દયાળુ તારા પર રૂઠ સે મારો કૃપાળુ તારા પર પોક સે મારો રોમ રાજી નઈ રે મારો હરિ રાજી નઈ રે મારો રોમ રાજી નઈ રે મારો હરિ રાજી નઈ રે હો મારી પીઠ પાછળ તે ખેલ ખેલ્યો છે જીતી ભરોસો ભરોસો તોડ્યો છે
હો કુણા મારા કાળજા ના કતલ કરી ગ્યા હસતા મોઢે અમને ઝેર આપી ગ્યા હો હો કુણા મારા કાળજા ના કતલ કરી ગ્યા હસતા મોઢે અમને ઝેર આપી ગ્યા મને રડતો મુક્યો તે તડપ તો મુક્યો તે રડતો મુક્યો તે તડપ તો મુક્યો તે મારો દયાળુ તારા પર રૂઠ સે મારો કૃપાળુ તારા પર પોક સે મારો રોમ રાજી નઈ રે મારો હરિ રાજી નઈ રે અરે અરે મારો રોમ રાજી નઈ રે મારો હરિ રાજી નઈ રે હો મારી પીઠ પાછળ તે ખેલ ખેલ્યો છે જીતી ભરોસો ભરોસો તોડ્યો છે
મારા અરમાનો તોડ્યા તે મારા સમણાં ઓ તોડ્યા તે મારા અરમાનો તોડ્યા તે મારા સપના ઓ તોડ્યા તે મારો દયાળુ તારા પર રૂઠ સે મારો કૃપાળુ તારા પર પોક સે
ઓ મારી ઓંખ ખુલી ગઈ રે કૃપા રોમ ની થઇ રે
English version
He raam bhajile praniya Pachi bhajase nahi
Kaya thaase taari jar jari Pachi bethu revase nahi
Ho maari pith paachad te khel khelyo chhe Ho maari pith paachad te khel khelyo chhe Jiti bharoso bharoso todyo chhe Maari pith paachad te khel khelyo chhe Jiti bharoso bharoso todyo chhe
Ek vaat tane kai dau Tu sukhi kadi nai rau Ek vaat tane kai dau Tu sukhi kadi nai rau Maaro dayaru taara par ruth se Maaro kruparu taara par pok se Maaro rom raaji nai re Maaro hari raaji nai re Maaro rom raaji nai re Maaro hari raaji nai re Ho maari pith paachad te khel khelyo chhe Jiti bharoso bharoso todyo chhe
Ho kuna maara kadja naa katal kari gya Hasta modhe amne jer aapi gya Ho ho kuna maara kadja naa katal kari gya Hasta modhe amne jer aapi gya Mane radto mukyo te tadap mukyo Radto mukyo te tadap to mukyo te Maaro dayaru taara par ruth se Maaro kruparu taara par pok se Maaro rom raaji nai re Maaro hari raaji nai re Are are maaro rom raaji nai re Maaro hari raaji nai re Ho maari pith paachad te khel khelyo chhe Jiti bharoso bharoso todyo chhe
Ho chhin vaayo saharo maaro Bagaadyo bhav maaro Jivte jiv tame mot aapi gya
Ho ho chhin vaayo saharo maaro Bagaadyo bhav maaro Jivte jiv tame mot aapi gya
Maara armano todya te Maara samna o todya te Maara armano todya te Maara sapna o todya te Maaro dayaru taara par ruth se Maaro kruparu taara par pok se