હો… જિંદગી તે બગાડી મારી રાતો કરી ગોઝારી જિંદગી તે બગાડી મારી રાતો કરી ગોઝારી મારી રાતો કરી ગોઝારી
અલી મારા વગર તન ચમ ચાલ તે સાથ મારો છોડયો સ હે… મારો રોમ તન રાજી ચમ રાખ તે જીવ મારો બાળ્યો સ તે જીવ મારો બાળ્યો સ
હો… તારા માટે લોકો જોડે રૂપિયા ઘણા લીધા પ્રેમે તારા અમને દેવાદાર કરી દીધા જરૂર હતી ત્યાં સુધી તમે અમારા થઇ રહ્યા ખોટા સપના બતાવીને સપના તોડી ગયા
બેવફા ના ખેલ કેવા ખેલી ગયા ઓ સાથી બેવફા ના ખેલ કેવા ખેલી ગયા ઓ સાથી કેવા ખેલી ગયા મારાથી
મારુ રમર ભમર તે તો કરી નાખ્યું તે જીવ મારો બાળ્યો સ હે… મારો રોમ તન રાજી ચમ રાખ તે જીવ મારો બાળ્યો સ તે જીવ મારો બાળ્યો સ
વગર માંગે તે તો દિલ ને દર્દો આપી દીધા એવા દુઃખો આપ્યા કોઈ ને કીધા જેવા ના રહ્યા નોતી ખબર તારી દોનત હતી મને લૂંટવાની થઈ બેવફા નાગણ તું તો મને રે ડંખવાની
ઝેરી ડંખો તે તો મારા દિલ ને ઘણા માર્યા ઝેરી ડંખો તે તો મારા દિલ ને ઘણા માર્યા તે તો જીવતા જીવત માર્યા
મારી જિંદગી રમર ચકર કરી નાખી તે જીવ મારો બાળ્યો સ હે… મારો રોમ તન રાજી ચમ રાખ તે જીવ મારો બાળ્યો સ તે જીવ મારો બાળ્યો સ.
English version
He… Maro rom tan raji cham rakh He… Maro rom tan raji cham rakh Te jiv maro balyo sa He… Maro parbhu tan raji cham rakh Te jiv maro balyo sa
Ho… Jindagi te bagadi Mari rato kari gozari Jindgi te bagadi Mari rato kari gozari Mari rato kari gozari
Ali mara vagar tan cham chal Te sath maro chhodyo sa He… Maro rom tan raji cham rakh Te jiv maro balyo sa Te jiv maro balyo sa
Ho tara mate loko jode rupiya ghana lidha Preme tara amne devadar kari didha Jarur hati tya sudhi tame amara thai rahya Khota sapna batavi ne sapna todi gaya
Bewafa na khel keva kheli gaya ao sathi Bewafa na khel keva kheli gaya ao sathi Keva kheli gaya marathi
Maru ramar bhamar te to kari nakhyu Te jiv maro balyo sa He… Maro rom tan raji cham rakh Te jiv maro balyo sa Te jiv maro balyo sa
Vagar mange te to dil ne dardo api didhya Aeva dukho apya koi ne kidha jeva na rahya Noti khabar tari donat hati mane luntavani Thaine bewafa nagan tu to mane re dankhavani
Zeri dankho te to mara dil ne ghana marya Zeri dankho te to mara dil ne ghana marya Te to jivata jivat marya
Mari jindagi ramar chakar kari nakhi Te jiv maro balyo sa He… Maro rom tan raji cham rakh Te jiv maro balyo sa Te jiv maro balyo sa.