હો બદલાઈ ગઈ છે તારી રે આંખો હો બદલાઈ ગઈ છે તારી રે આંખો તને આવી ગઈ ઘમંડની રે પાંખો
હો બદલાઈ ગઈ છે તારી રે આંખો તને આવી ગઈ ઘમંડની રે પાંખો
હો મારી જોડે પરણવા તું તૈયાર હતી તું મારી જોડે પરણવા તું તૈયાર હતી તું હવે કેમ ફરી ગઈ તું મારૂ દિલ તોડીને ઓળખતી નથી તું હો મારૂ દિલ તોડીને ઓળખતી નથી તું
હો બદલાઈ ગઈ છે તારી રે આંખો તને આવી ગઈ ઘમંડની રે પાંખો તને આવી ગઈ ઘમંડની રે પાંખો
હો દોલત કાજે હવામાં ઉડે તું તો મારા પ્યાર ને ભૂલી ગઈ છે તું તો મારી આંખોમાં ધૂળ નાખી ગઈ છે તું તો રસ્તે રઝળતો કરી ગઈ છે તું તો
હો મને પ્રેમ કરતી તું મારા પર મરતી તું મને પ્રેમ કરતી તું મારા પર મરતી તું હવે કેમ ફરી ગઈ તું
મારૂ દિલ તોડીને ઓળખતી નથી તું મારૂ દિલ તોડીને ઓળખતી નથી તું
હો બદલાઈ ગઈ છે તારી રે આંખો તને આવી ગઈ ઘમંડની રે પાંખો તને આવી ગઈ ઘમંડની રે પાંખો
હો દર્દના બાણે વીંધી જઈ છે તું તો કરી વફાને બેવફા બની છે તું તો હો મારા આ દિલથી રમત રમી છે તે તો મારી જોડે પ્રેમ કરી ફરી ગઈ છે તું તો
મારૂ દિલ તોડીને ઓળખતી નથી તું મારૂ દિલ તોડીને ઓળખતી નથી તું મારૂ દિલ તોડીને ઓળખતી નથી તું.
English version
Ho badlai gai chhe tari re ankho Ho badlai gai chhe tari re ankho Tane avi gai ghamand ni re pankho
Ho badlai gai chhe tari re ankho Tane avi gai ghamand ni re pankho
Ho mari jode parnava taiyar hati tu Mari jode parnava taiyar hati tu Have kem fari gai tu Maru dil todi ne odkhti nathi tu Maru dil todi ne odkhti nathi tu
Ho badlai gai chhe tari re ankho Tane avi gai ghamand ni re pankho Tane avi gai ghamand ni re pankho
Ho dolat kaje hava ma ude tu to Mara pyar ne bhuli gai chhe tu to Mari ankhoma dhul nakhi gai chhe tu to Raste rajhdato kari gai chhe tu to
Ho mane prem karti tu mara par marti tu Mane prem karti tu mara par marti tu Have kem fari gai tu
Maru dil todi ne odkhti nathi tu Maru dil todi ne odkhti nathi tu
Ho badlai gai chhe tari re ankho Tane avi gai ghamand ni re pankho Tane avi gai ghamand ni re pankho
Ho dardna bane vindhi jai chhe tu to Kari wafa ne bewafa bani chhe tu to Ho mara aa dil thi ramat rami chhe te to Mari jode prem kari fari gai chhe tu to
Mane joi jeevati tu mare jode rehati tu Mane joi jeevati tu mare jode rehati tu Have kem fari gai tu
Maru dil todi ne odkhti nathi tu Maru dil todi ne odkhti nathi tu Maru dil todi ne odkhti nathi tu.